JituBhai Kuhada

JituBhai Kuhada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JituBhai Kuhada, Somnath.

23/03/2026

સમસ્ત હિન્દુ ધર્મપ્રેમી જનતાને શ્રી રામ જન્મ ઉત્સવ ની શોભાયાત્રામાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે

વેરાવળ જનરલ સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદ મહોત્સવ શ્રી લાલ સાંઈ જી સવારી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં વેરાવળ સમસ્ત...
21/03/2026

વેરાવળ જનરલ સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદ મહોત્સવ શ્રી લાલ સાંઈ જી સવારી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

આજ રોજ વેરાવળ ખાતે તારીખ ૨૦/૩/૨૦૨૬ ના રોજ વેરાવળ જનરલ સિંધ્ધિ સમાજ દ્વારા ચેટી ચાદ મહોત્સવ શ્રી લાલ સાંઈ જી સવારી નીશોભાયાત્રા નીકળેલ જેનું ટાવર ચોક ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખશ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા સિંધી સમાજના પ્રમુખ રમેશભાઈ આહુજા, ઉપપ્રમુખ લાલાભાઇ, સહિત અન્ય આગેવાનોનું ફુલહાર તેમજ ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભગવાન ઝૂલેલાલ આખ્યાનને ફૂલહાર કરી પ્રાર્થના કરવામાં આવેલ આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, ૯૦સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, વેરાવળ હોડી એસોસિયન ના પ્રમુખશ્રી હીરાભાઈ વધાવી, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, લોહાણા મહાજન સમજના ઉપ પ્રમુખ રમેશભાઈ ભુપ્તા, જયકરભાઇ ચોટાઈ, મરાઠા સમાજના દાદુભાઇ શેરે, રેયોન કામદાર સંઘના જનરલ સેકેટરી ભરતભાઈ મહેતા તથા તમામ કારોબારી સભ્ય, ખારવા સમાજના તમામ આગેવાનશ્રીઓ, તેમજ સેવારામભાઈ મૂળચંદરાણી ચંદુભાઈ મૂળચંદરાણી, તથા જનરલ સિંધી સમાજના તમામ આગેવાનો તેમજ વેરાવળ ગીર સોમનાથ વેરાવળ ભાજપ તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ અન્ય સમાજના પ્રમુખ તથા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

આજ રોજ તારીખ ૨૦/૩/૨૬ના રોજ જુનાગઢ આઇ.જી કચેરી ખાતે જુનાગઢ જિલ્લા ના  નવનિયુક્ત જુનાગઢ રેન્જ ડી.આઈ.જી શ્રી રાજેન્દ્રસિંહ ...
21/03/2026

આજ રોજ તારીખ ૨૦/૩/૨૬ના રોજ જુનાગઢ આઇ.જી કચેરી ખાતે જુનાગઢ જિલ્લા ના નવનિયુક્ત જુનાગઢ રેન્જ ડી.આઈ.જી શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નુ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા દ્વારા પુષ્પગુછ અર્પણ કરી સાથે સાલ ઓઢાડીને મોમેન્ટ આપીને શુભકામના પાઠવેલ અને પોરબંદર થી લઈને ઉના સુધી ના સમગ્ર માછીમારો તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ વતી પણ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ જણાવવામાં આવ્યું કે જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ ત્રણેય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી માંગણી કરી હતી આ પ્રસંગ ખારવા સમાજના અધ્યક્ષ ખીમજીભાઇ કુહાડા, ઉપ બાબુભાઈ આગિયા, મંત્રી નારણભાઇ બાંડીયા, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાન કિશોરભાઈ ગોહેલ, સોશિયલ મીડિયા પ્રકાશ માલમડી, સહીત ઉપસ્થિત રહેલ

19/03/2026
આજરોજ તારીખ ૧૯/૩/૨૬ના રોજ વેરાવળ કૃષ્ણનગર ખાતે શ્રી રામ મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવેલ જેમનું  ખાતમુહૂર્ત સવંત ૨૦૩૩ ન...
19/03/2026

આજરોજ તારીખ ૧૯/૩/૨૬ના રોજ વેરાવળ કૃષ્ણનગર ખાતે શ્રી રામ મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવેલ જેમનું ખાતમુહૂર્ત સવંત ૨૦૩૩ ના અષાઢ સુદ તેરસને બુધવારના તારીખ ૨૯/૦૬/૧૯૭૭ના રોજ પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેમાં આજે ચૈત્ર સુદ એકમ ના શુભ અવસર શ્રી રામ મંદિરનો જીર્ણોદ્ધાર અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા શ્રી સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા પૂજા વિધિ અને મહા આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગીર સોમનાથ જિલ્લા ના કલેકટર શ્રી એન.વી. ઉપાધ્યાય સાહેબ, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ સીટી.પી.આઈ ગઢવી સાહેબ રામેશ્વર એક્સપોર્ટના માલિક ધનસુખભાઈ પીઠડ, ના વરદ હસ્તે પ્રભુ શ્રી રામચંદ્રની મહા આરતી કરવામાં આવી હતી અને આ મહાનુભાવો નુ કિશોરભાઈ કુહાડા દ્વારા સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવેલું હતું
આ શુભ અવસર પર ઉપસ્થિત રહેલ ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, એક્સ આર્મી મેન મુકેશ ઝાલા સાહેબ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ બોટ એસોસિએશનના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટિયા, લોહાણા મહાજન સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, વિધવાન કર્મકાંડી શાસ્ત્રી શ્રી નિમેશભાઈ પુરોહિત, દરબાર સમાજ ના અગ્રણી રમજુભાઈ ચાવડા, વેરાવળ રેયોન ઇ.આર ના મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકોર સાહેબ રજની જૈન સાહેબ, પ્રીતેશ ગૌસ્વામી સાહેબ, મીરજા સાહેબ, રીયોન કામદાર સંઘ યુનિયનના જનરલ સેકેટરી ભરતભાઈ મહેતા તથા કારોબારી સભ્યો, મરાઠા સમાજના દાદુભાઇ શેર, રાજુભાઈ કાનાબાર, ધોબી સમાજના પ્રમુખ તથા આગેવાનો, સાધુ સમાજના પૂર્વ પ્રમુખ, ભરતભાઈ કુહાડા, મહેશભાઈ કુહાડા, પ્રતાપગીરી અપારનાથી, ચુનીલાલ ફોફડી, રામભાઈ પાજારી (પોરબંદર હીરાવતી) હિતેશભાઈ વિસાવડીયા, શ્રી રામ મંદિરના પૂજારી રાજગીરી અપારનાથી, સીતારામ સેવા ટ્રસ્ટ ના ધનસુખભાઈ જુંગી તથા ધુન મંડળો તથા ખારવા સમાજ તથા હિન્દુ સમાજના તમામ આગેવાન શ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને મહા આરતી નો લાભ લીધો હતો

શ્રી વેરાવળ સમસ્ત કોળી સમાજ વેલનાથ સમિતિ દ્વારા પાંચમા સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ વેરાવળ ખાતે તારીખ ૨...
23/02/2026

શ્રી વેરાવળ સમસ્ત કોળી સમાજ વેલનાથ સમિતિ દ્વારા પાંચમા સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ વેરાવળ ખાતે તારીખ ૨૨/૨/૨૦૨૬ના રોજ સમસ્ત કોળી સમાજ વેલનાથ સમિતિ દ્વારા પાંચમા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નવદંપતીઓ એ પ્રભુતામાં પગલા માંડ્યા આ અવસર પર આમંત્રિત મહેમાન જુનાગઢ જીલ્લા ભાજપના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ એન વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, પૂર્વ પ્રમુખ દેવાભાઈ ધારેચા, કરવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, સહીત ના અન્ય આમંત્રિત મહેમાનો નુ સમસ્ત કોળી સમાજ વેલનાથ સમિતિ ના પ્રમુખ દીપકભાઈ ગઢીયા, ઉપપ્રમુખ તેમજ કોળી સમાજના પટેલ ભીખુભાઈ વાયલુ, મંત્રી અજયભાઈ ધારેચા, ખજાનચી મનીષભાઈ વાયલું, સેક્રેટરી સંજયભાઈ જેઠવા, મહામંત્રી રાજુભાઈ બારીયા, ગીરીશભાઈ ગાવડીયા, તથા તમામ સભ્ય દ્વારા ઢોલ શરણાઈ સાથે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ આ સમૂહ લગ્ન પ્રસંગે સ્વ ભાનુબેન મોહનભાઈ કુહાડા સ્વ મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ તેમજ કિશોરભાઈ કુહાડા તેમજ જીતુભાઈ કુહાડા દ્વારા રૂપિયા ૫૧૦૦૦ એકાવન હજાર દીકરોઓ ને અર્પણ કરેલ આ અવસર પર આમંત્રિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ કાર્યક્રમ અંતર્ગત ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિધીવત લગ્નનોત્સવ નુ આયોજન કરેલ જેમા આમંત્રિત અનેક અગ્રણીઓ કિશોરભાઈ કુહાડા જીતુભાઈ કુહાડા ને પુષ્પગુચ્છ ફુલહાર સાલ ઓઢાડી સન્માન કરેલ

23/02/2026

વેરાવળ સમસ્ત કોળી સમાજ વેલનાથ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

𝐇𝐚𝐫 𝐇𝐚𝐫 𝐌𝐚𝐡𝐚𝐝𝐞𝐯🙏🚩
16/02/2026

𝐇𝐚𝐫 𝐇𝐚𝐫 𝐌𝐚𝐡𝐚𝐝𝐞𝐯🙏🚩

આજ રોજ વેરાવળ ખાતે  તારીખ ૧૫-૨-૨૦૨૬ના રોજ શ્રી સમસ્ત ભોઈ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી નિમિત્તે  ભગવાન ...
15/02/2026

આજ રોજ વેરાવળ ખાતે તારીખ ૧૫-૨-૨૦૨૬ના રોજ શ્રી સમસ્ત ભોઈ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી નિમિત્તે ભગવાન સોમનાથ મહાદેવની શોભા યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નારાયણ આઈસ ફેક્ટરી ખાતે શ્રી અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલઅને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા આ શોભાયાત્રા નું તથા ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદભાઈ વાજા, ઉપ-પ્રમુખ હરસુખભાઈ ડોલરિયા મંત્રી મનીષભાઈ ડોલરીયા તથા તમામ સભ્યોનું ફૂલહાર તેમજ ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા, તથા ખારવા સમાજના તમામ આગેવાન શ્રીઓ, તેમજ બહોળી સંખ્યામાં ભોઈ સમાજના ભાઈઓ બહેનો આ શોભાયાત્રા ના સ્વાગત માં ઉપસ્થિત રહેલ હતા

આજ રોજ વેરાવળ ખાતે દેવો ના દેવ મહાદેવ ના આજના પાવન પર્વ એટલે મહા શિવરાત્રી નાં શુભ પ્રભાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટ...
15/02/2026

આજ રોજ વેરાવળ ખાતે દેવો ના દેવ મહાદેવ ના આજના પાવન પર્વ એટલે મહા શિવરાત્રી નાં શુભ પ્રભાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી તથા વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજ નાં પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા એ વેરાવળ ખારવા વાડા વિસ્તારમાં આવેલ પ્રાચીન શ્રી કામનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ કરી કામનાથ મહાદેવ ની શિવસ્તોત્રમ સ્તુતિ સાથે પૂજા અર્ચના કરેલ ત્યારબાદ કાવો કસુંબો ચડાવવામાં આવેલ અને સમસ્ત ખારવા સમાજ તેમજ વેરાવળ પાટણ સમસ્ત હિન્દૂ સમાજ ની સુખ શાંતિ અને પ્રગતિ ની પ્રાર્થના કરેલ આ પૂજા માં સહભાગી સમસ્ત ખારવા સમાજ નાં ઉપ પટેલ શ્રી બાબુભાઇ આગિયા, હોડી એસોસિએશનના પ્રમુખ પ્રમુખ શ્રી હીરાભાઈ વધાવી સમાજના મંત્રી નારણભાઇ બાડીયા,તેમજ સમસ્ત ખારવા સમાજ ના આગેવાનો તથા અન્ય દર્શનાર્થીઓ એ લાભ લીધેલ.... હર હર મહાદેવ

સોમનાથ મંદિર માટે 2026નું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આ મહાન મંદિર પરના પ્રથમ હુમલાના 1000 વર્ષ પૂર્ણ કરે છે.‼️𝐉...
08/01/2026

સોમનાથ મંદિર માટે 2026નું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આ મહાન મંદિર પરના પ્રથમ હુમલાના 1000 વર્ષ પૂર્ણ કરે છે.
‼️𝐉𝐚𝐲 𝐒𝐨𝐦𝐧𝐚𝐭𝐡 𝐌𝐚𝐡𝐚𝐝𝐞𝐯‼️
Narendra Modi

કાજલી મુકામે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માનસિંગભાઈ પરમાર ની ઓફિસ ખાતે  અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખશ્ર...
03/01/2026

કાજલી મુકામે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માનસિંગભાઈ પરમાર ની ઓફિસ ખાતે અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખશ્રી તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના
અધ્યક્ષશ્રી કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી અને વેરાવળ પાટણ (સોમનાથ) સનાતન હિંદુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઇ કુહાડા દ્વારા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માનસિંગભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્તિ થયેલ ગુજરાત પ્રદેશ ભાજપ ના બક્ષી પંચ મોરચા ના અધ્યક્ષ માનસિંગભાઈ પરમારને અભિનંદન પાઠવ્યા સાથે શાલ ઓઢાડી ને સમ્માનિત કરયા હતા અને સાથે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ઉપ પટેલ ગોપાલભાઈ ફોફડી, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, મંત્રી નારણભાઈ બાંડિયા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ ભાઈ પૃથ્વીભાઈ ફોફંડી, તથા ખારવા સમાજના આગેવાન મોહનભાઈ આજણી કિશનભાઈ વાદરવાલા, ધનાભાઈ દોરિયા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના મીડિયા ઈનચાર્જ પ્રકાશ ભાઈ માલમડી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
Narendra Modi Amit Shah Nitin Nabin J.P.Nadda Bhupendra Patel Harsh Sanghavi Ratnakar Rajesh Chudasama

Address

Somnath

Website

Alerts

Be the first to know and let us send you an email when JituBhai Kuhada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share