દેસાઈ પરિવાર ચિતલ Desai Parivar Chital

  • Home
  • દેસાઈ પરિવાર ચિતલ Desai Parivar Chital

દેસાઈ પરિવાર ચિતલ   Desai Parivar Chital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from દેસાઈ પરિવાર ચિતલ Desai Parivar Chital, Public Service, મણિનગર, બાલમંદિર પાસે, .

26/03/2026

🙏 જય શ્રી ખોડિયાર માતાજી 🙏

દેસાઈ પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના પવિત્ર મઢે – ચિતલ ખાતે યોજાયેલા નવચંડી યજ્ઞના પાવન પ્રસંગે બીડું હોમ (યજ્ઞ પૂર્ણાહુતિ) ની દિવ્ય ઝલક ✨

માતાજીની અપરંપાર કૃપા સૌ પર બની રહે તેવી પ્રાર્થના 🙏

નવચંડી યજ્ઞ - ચિત્તલ સમસ્ત દેસાઈ પરિવારનું ભાવભર્યું નિમંત્રણ 🙏તારીખ 16/04/2024, મંગળવાર🚩શુભ સ્થળ: મણીનગર, ચિતલ
30/03/2024

નવચંડી યજ્ઞ - ચિત્તલ
સમસ્ત દેસાઈ પરિવારનું ભાવભર્યું નિમંત્રણ 🙏
તારીખ 16/04/2024, મંગળવાર
🚩શુભ સ્થળ: મણીનગર, ચિતલ

નવચંડી યજ્ઞ - ચિત્તલ સમસ્ત દેસાઈ પરિવારનું ભાવભર્યું નિમંત્રણ 🙏તારીખ 29/03/2023, બુધવાર🚩શુભ સ્થળ: મણીનગર, ચિતલ
12/03/2023

નવચંડી યજ્ઞ - ચિત્તલ
સમસ્ત દેસાઈ પરિવારનું ભાવભર્યું નિમંત્રણ 🙏
તારીખ 29/03/2023, બુધવાર
🚩શુભ સ્થળ: મણીનગર, ચિતલ

🏆 તેજસ્વીતા પારિતોષિત સમારોહ - દેસાઈ પરિવાર ચિતલ 🏆 શ્રી સમસ્ત દેસાઈ પરિવાર ચિતલ, પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ ખુબજ આનં...
20/07/2022

🏆 તેજસ્વીતા પારિતોષિત સમારોહ - દેસાઈ પરિવાર ચિતલ 🏆

શ્રી સમસ્ત દેસાઈ પરિવાર ચિતલ,

પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ ખુબજ આનંદ અને ઉત્સાહ સાથે થાય તે હેતુથી સમારોહ ના આયોજન માટે દાતાશ્રીઓ આવકાર્ય છે.

આપણે સૌની સગવડતા માટે ઑનલાઇન પેમેન્ટ ની વ્યવસ્થા કરેલ છે. જેના માટે નીચેના નંબર પર પેટીએમ, ફોન પે, અથવા ગૂગલ પે દ્વારા કોઈપણ રકમ નું દાન આપી શકે છે.

9879161475

(PayTM, PhonePe, GooglePay : UPI)

ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપી સૌ કોઈ પરિવારજનો આપણા પ્રસંગમાં સહભાગી થવા નમ્ર વિનંતી. 🙏🏻

સમારોહના મુખ્ય દાતાશ્રીઓના નામ મોમેન્ટો માં પ્રિન્ટ કરાવવામાં આવશે તથા રૂપિયા ૫૦૦૦ ઉપર ની રકમ ના તમામ અનુદાન ના દાતાશ્રીઓનું મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. 💐

આ સમારોહ માટે અત્યાર સુધી માં જે કોઈ પરિવારના સ્નેહીજનો એ ખુબ જ ઉત્સાહ થી પોતાનું અનુદાન અર્પણ કરેલ છે તેવા દરેક સભ્યશ્રીઓ ને હૃદયથી આવકારી ખાસ નોંધ લઈએ છીએ. 💐👏🏻

આ ઉપરાંત પ્રસંગ ને અનુરૂપ કોઈ પણ સુજાવ આવકાર્ય છે. જેના માટે નીચેના નંબર પર સંપર્ક કરવા વિનંતી. 🙏🏻

૯૨૬૫૯૩૯૧૨૪
૯૮૯૮૯૧૪૨૩૫
૯૫૧૦૬૨૬૨૯૨

Address

મણિનગર, બાલમંદિર પાસે

365620

Website

Alerts

Be the first to know and let us send you an email when દેસાઈ પરિવાર ચિતલ Desai Parivar Chital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to દેસાઈ પરિવાર ચિતલ Desai Parivar Chital:

  • Want your organization to be the top-listed Government Service?

Share