મારુ આંબલીયાસણ

મારુ આંબલીયાસણ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from મારુ આંબલીયાસણ, Landmark & historical place, Gujrat.

27/03/2019

*Must Read*
" What Went Wrong ? "
Must read...

" ગડબડ ક્યાં થઈ ?? "

એક બહુ જ હોશિયાર છોકરો હતો... હમેશા ફર્સ્ટ જ આવતો...
આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકસન મળી જાતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું...

IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું..

તરત જ નોકરી મળી ગઈ અને દેશ માં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામ ની જિંદગી જીવવા લાગ્યો...

સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી...

What Went Wrong ? ગડબડ ક્યાં થઈ ?

આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટ માં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતી માં આ જ પગલું શ્રેષ્ઠ છે !!!

એના આ કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને

California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!
કારણો મળ્યા...

અમેરિકા ની આર્થિક મંદી ના લીધે એની નોકરી ગઈ... પછી બીજી નોકરી મળી જ નહીં... પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાન ના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ...

થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમય માં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!
આ કેસ ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે "This man was programmed for success but he was not trained how to handle failure. " મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવા માં આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નોતુ શિખડાવ્યું !!!

એના માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયા ના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમ માં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું...

મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયા માં કેમ ટકવુ એ સંસ્કાર અને શીખ પણ આપો...

દરેક પરિસ્થિતી નો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને શહનશીલતા રાખવી એ પણ શિખડાવો !!! -

Are u Agree with me ?

26/03/2019
*Breacking news* આંબલિયાસણ મા લાઠીચાર્જ
11/10/2017

*Breacking news*

આંબલિયાસણ મા લાઠીચાર્જ

આંબલિયાસણના ફાટકે ટ્રાફિક જામ
02/08/2017

આંબલિયાસણના ફાટકે ટ્રાફિક જામ

31/07/2017

#મારુ_બનાસ_રુવે_મારુ_ગુજરાત_રુવે
#જોયું_ના_જવાય_જીવ્યું_ના_જવાય

કોની નજર લાગી આવી મારા બનાસ ને....
બાપ આ દિવસ આજ પછી કદિ આવતો નહિ લોકો ને ધર વિના માઁ બાપ વિના કરી નાખ્યા
હે મારા રામ તારા ખજાને એવી કેવી ખોટ પડી મારા બનાસકાંઠા ના હસતા માનવી ઓ ને રડાવી ગયા.....
રદહ ના રુવાટા ઉભા થાય એવુ ગીત મારા બનાસકાંઠા વિશે

Happy dhuleti
13/03/2017

Happy dhuleti

Good nightJay shree krishnaSweet dreams
24/01/2017

Good night
Jay shree krishna
Sweet dreams

At visat parler
12/01/2017

At visat parler

Good morning
09/12/2016

Good morning

Owner of Shree sawaliya bhel pakodi center
03/12/2016

Owner of Shree sawaliya bhel pakodi center

Try it guys
21/08/2016

Try it guys

Address

Gujrat
382732

Website

Alerts

Be the first to know and let us send you an email when મારુ આંબલીયાસણ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share