02/08/2026
આજે અમારા ગ્રામ પંચાયતમાં વૃક્ષારોપણનો ઉત્સવ 🌳
સરપંચશ્રી, યુવાન મિત્રો અને ગ્રામજનોના સહયોગથી અમારા ગામને હરિયાળું બનાવવાનું એક નાનું પણ મોટું પગલું.
વૃક્ષો અને તેમના પિંજરા આપવા બદલ Axoli Foundation નો ખૂબ ખૂબ આભાર 🙏
આજે વાવેલું એક ઝાડ, આવતીકાલનો શ્વાસ છે.
પર્યાવરણ બચાવો , ભવિષ્ય બચાવો 🌏