આપણું વાંકાનેર- Aapnu Wankaner

આપણું વાંકાનેર- Aapnu Wankaner વાંકાનેરના લોકોનું ઓનલાઇન ઠેકાણું 😛
(1)

:: સીટી અપડેટ ::━──────⊱❉✸❉⊰──────━ #વાંકાનેર  #આપણું_વાંકાનેર
01/06/2026

:: સીટી અપડેટ ::

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

📣 વાંકાનેર પ્રાઈમ લોકેશનમાં 2200 સ્કવેર ફૂટનું ગોડાઉન ભાડે આપવાનું છે 👉 વાંકાનેર હાઇવે પર રેલ્વેના નાલા પછી ભાટીયા સોસાય...
01/06/2026

📣 વાંકાનેર પ્રાઈમ લોકેશનમાં 2200 સ્કવેર ફૂટનું ગોડાઉન ભાડે આપવાનું છે

👉 વાંકાનેર હાઇવે પર રેલ્વેના નાલા પછી ભાટીયા સોસાયટીનો પહેલા ઢાળ ચડતા ઉમરાણીયા ગેરેજની બાજુમાં, શ્રીજી મંડપ સર્વિસ વાળું ગોડાઉન ભાડેથી આપવાનું છે

📱 82000 91683
📱 90339 66836

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

🏢 વાંકાનેરમાં હાઇવે ટચ મોકાની કોમર્શિયલ જમીન વેચવાની છે 🏢📍 8A મોરબી નેશનલ હાઇવે, ક્રિષ્ના પેટ્રોપ પંપની બાજુમાં, રાજ રેસ...
31/05/2026

🏢 વાંકાનેરમાં હાઇવે ટચ મોકાની કોમર્શિયલ જમીન વેચવાની છે 🏢

📍 8A મોરબી નેશનલ હાઇવે, ક્રિષ્ના પેટ્રોપ પંપની બાજુમાં, રાજ રેસ્ટોરન્ટ પાસે, ઢૂવા, વાંકાનેર, ગુજરાત

📏 4000 વાર કોમર્શિયલ જમીન
💰 માત્ર ₹15,000 પ્રતિ વારના ભાવથી

✅ પેટ્રોલ પંપ માટે બેસ્ટ
✅ કોર્પોરેટ ઓફિસ માટે યોગ્ય
✅ ટાઇલ્સ શોરૂમ માટે આદર્શ
✅ હોટેલ અને અન્ય કોમર્શિયલ પ્રોજેક્ટ માટે ઉત્તમ

🌟 હાઇવે ટચ પ્રાઇમ લોકેશન – રોકાણ માટે સુવર્ણ તક! 🌟

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9825400555

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

🚨 તાત્કાલિક જરૂરિયાત 🚨🏥 વૃંદાવન મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરાલુ ખાતે નર્સિંગ સ્ટાફની ભરતી શરૂ! 👩‍⚕️ પદ : સ્ટાફ નર્સ🎓...
30/05/2026

🚨 તાત્કાલિક જરૂરિયાત 🚨

🏥 વૃંદાવન મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરાલુ ખાતે નર્સિંગ સ્ટાફની ભરતી શરૂ!

👩‍⚕️ પદ : સ્ટાફ નર્સ
🎓 લાયકાત : ANM / GNM / B.Sc Nursing
👨‍⚕️👩‍⚕️ પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે
💰 પગાર : અનુભવ મુજબ
⏰ ડ્યુટી : શિફ્ટ આધારિત
📍 સ્થળ : ખેરાલુ

✅ Walk-In Interview ઉપલબ્ધ

📞 સંપર્ક :
📱 9512848442
📱 8320214506

👉 રસ ધરાવતા ઉમેદવારો હોસ્પિટલમાં રૂબરૂ મુલાકાત લઈ શકે છે અથવા ઉપરના નંબર પર સંપર્ક કરી શકે છે.

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

30/05/2026

📣 આપણાં વાંકાનેરમાં હવે રાજકોટ - મોરબી કરતા પણ સસ્તા ભાવે બાળકો માટેના ઇલેક્ટ્રિક બાઈક તેમજ બાળકો માટેની 4×4 કાર મળી રહેશે

👦 બાળકો માટેના ઇલેક્ટ્રિક બાઈક માત્ર ₹4900 થી શરૂ
🚗 ઇલેક્ટ્રિક કાર માત્ર ₹6000 થી શરૂ

🎂 બાળકોના બર્થડે પર કાર ખરીદી સાથે ફ્રી બર્થડે કેક
🛠️ ઇલેક્ટ્રિક કાર અને બાઈક રિપેરિંગની સુવિધા પણ ઉપલબ્ધ

🔋 લીડ એસિડ અને લીથિયમ બેટરી બંનેમાં મોડલ્સ ઉપલબ્ધ
✅ 2 વર્ષની વોરંટી + 6 મહિના ફ્રી સર્વિસ

📍 ગ્રીન ઈ બાઈક
એસકે પ્લાઝા, પતાળીયા પુલ પાસે, રાજકોટ રોડ - વાંકાનેર
📞 97142 55183

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

27/05/2026

🔥 "Only Original" મેગા સેલ 🔥

👟 100% ઓરિજિનલ બ્રાન્ડ્સ પર ખાસ ડિસ્કાઉન્ટ
શૂઝથી લઈને આઉટફિટ્સ સુધી બધું જ બેસ્ટ રેટમાં! 😍

💥 Campus & HRX ફ્લેટ માત્ર ₹799 માં!
💥 RedTape, Reebok, Puma, Adidas ફ્લેટ ₹1,500 માં!
💥 Skechers & Lee Cooper પર 40% થી 70% સુધી ડિસ્કાઉન્ટ 🛍️

👕 Levi’s, Snitch, US Polo, Jack & Jones જેવી ટોપ બ્રાન્ડ્સના
શર્ટ, ટી-શર્ટ અને જીન્સ 👖

👗 લેડીસ માટે જીન્સ, ટોપ, કુર્તી, કોર્ડ સેટ અને ઘણું બધું
✨ શરૂઆત માત્ર ₹199 થી!

🎁 શૂઝમાં ₹1,500 ની ખરીદી પર 1 જોડી Socks ફ્રી
🎁 આઉટફિટમાં ₹2,000 થી વધુની ખરીદી પર Extra 5% ડિસ્કાઉન્ટ

📢 વાંકાનેર વાસીઓ, જલ્દી પહોંચી જાઓ!
આ શાનદાર કલેક્શન અને ઓફર માત્ર 31 મે એટલે કે આવતા રવિવાર સુધી જ! ⏳

📍 સરનામું:
શિવ હોલ, સ્કાય મોલ ની સામે
વિનાયક હોન્ડા ની બાજુમાં, શનાલા રોડ, મોરબી

📞 સંપર્ક: 93757 62876

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

🏠 વાંકાનેર : ઘરે બેઠા ચૂલા સર્વિસ કરાવો 🔥🔧 કુકર, ગેસ સ્ટોવ અને ગીઝર રિપેરિંગની ઝડપી અને વિશ્વસનીય સેવા હવે તમારા શહેરમાં...
27/05/2026

🏠 વાંકાનેર : ઘરે બેઠા ચૂલા સર્વિસ કરાવો 🔥

🔧 કુકર, ગેસ સ્ટોવ અને ગીઝર રિપેરિંગની ઝડપી અને વિશ્વસનીય સેવા હવે તમારા શહેરમાં 👍

🛠 ગેસ લાઈટર, ગેસ પાઈપ અને ગેસ રેગ્યુલેટર ઉપલબ્ધ

🏨 હોટલ માટે વિવિધ સાઇઝના ચૂલા ઉપલબ્ધ
📏 10×10 | 12×12 | 15×15 | 18×18 | 24×24

🔥 હોટલમાં જઈને પણ રિપેરિંગ સેવા ઉપલબ્ધ

📞 સંપર્ક કરો:
90332 34576
79909 40790

📍 હુશેની ગેસ સર્વિસ
ભમરીયા કુવા ચોક, દરબાર પ્લાઝા સામે,
કુરેશી સાઈકલની બાજુમાં, વાંકાનેર

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

26/05/2026

🥤 વાંકાનેરમાં ઠંડા પીણાંની દરેક આઈટમો હવે એક જ જગ્યાએ – ગ્રીન સોડા હાઉસ 😍

કેમ્પા, પંચ, દાવત, સ્પ્રાઇટ, થમ્સ અપ, ફેન્ટા, માઝા, સ્ટિંગ, મોન્સ્ટર, રેડ બુલ તેમજ વિવિધ ફ્લેવરની સોડા, જ્યુશ અને પાણીની બોટલો દરેક સાઈઝમાં ઉપલબ્ધ ✅

🍺 નોન આલ્કોહોલ કિંગવાઈઝર પણ મળશે

🎉 ખાસ સ્પેશ્યલ ઑફર 🎉
તમારા કોઈપણ પ્રસંગ પર એક ફોન પર ફ્રી ડીલેવરી કરી આપવામાં આવશે 🚚

🌙 ઈદ સ્પેશ્યલ ઑફર 🌙
અમીરસના કોઈપણ સોડાના 10 ગાલાની ખરીદી પર
ક્રોમપ્ટન કંપનીનાં 150 MRP વાળા 5 LED લેમ્પ એકદમ ફ્રી 💡

📞 મો. 82000 90619
📞 મો. 94096 12463

📍 ગ્રીન સોડા હાઉસ
મહાવીર જીનની બાજુમાં, સીટી સ્ટેશન રોડ – વાંકાનેર

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

🏥 વાંકાનેરમાં હોસ્પિટલ માટે સ્ટાફ જોઈએ 🏥વાંકાનેરની રોયલ કેર હોસ્પિટલ માટે નર્સિંગ સ્ટાફ (ANM - GNM) તાત્કાલિક જોઈએ છે.👩‍...
25/05/2026

🏥 વાંકાનેરમાં હોસ્પિટલ માટે સ્ટાફ જોઈએ 🏥

વાંકાનેરની રોયલ કેર હોસ્પિટલ માટે નર્સિંગ સ્ટાફ (ANM - GNM) તાત્કાલિક જોઈએ છે.

👩‍⚕️ અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા
📍 સ્થળ : રોયલ કેર હોસ્પિટલ, 8A નેશનલ હાઇવે, નવાપરા સામે - વાંકાનેર

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો : 93753 13303

👉 હોસ્પિટલ ક્ષેત્રમાં નોકરીની સારી તક, આજે જ સંપર્ક કરો!

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

25/05/2026

📣 આપણાં વાંકાનેરમાં જેન્ટ્સ વેરમાં એકદમ ફ્રેશ અને ન્યૂ કલેક્શન તેમજ તહેવારો પર ઓપનિંગ ઑફર સાથે શરૂ થઈ ગયું Denim Den Wear

👉 અહીં તમને M થી XXL સાઈઝના શર્ટ માત્ર ₹999 માં 5 મળી રહેશે

👉 બેસ્ટ ક્વોલીટીમાં જીન્સ પેન્ટ માત્ર ₹1199 માં 3 પીસ મળી રહેશે

👉 ફોર્મલ જોડી તો માત્ર ₹599 માં 1 અને ₹1499 માં 3 જોડી મળી રહેવાની છે

✅ વધુ માહિતી માટે વીડિયો પૂરો જુઓ

📍 Denim Den Wear
વાંકાનેર શોપિંગ સેન્ટર, સંજરી પાનની બાજુમાં, પ્રતાપ રોડ - વાંકાનેર

📞 96875 02942

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

Address

Wankaner
363621

Telephone

9898113634

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું વાંકાનેર- Aapnu Wankaner posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share