Ero_Office_67Wankaner

Ero_Office_67Wankaner SDM OFFICE WANKANER

27/04/2024
૧લી મે - ગુજરાત સ્થાપના દિવસ જય જય ગરવી ગુજરાત
01/05/2022

૧લી મે - ગુજરાત સ્થાપના દિવસ
જય જય ગરવી ગુજરાત

ઓનલાઈન મતદાર નોંધણી કરો... મતદાર યાદીમાં તમારું નામ નોંધાવવું ખૂબ જ સરળ છે. તમે http://voterportal.eci.gov.in પર અથવા વો...
30/04/2022

ઓનલાઈન મતદાર નોંધણી કરો...
મતદાર યાદીમાં તમારું નામ નોંધાવવું ખૂબ જ સરળ છે.
તમે http://voterportal.eci.gov.in પર અથવા વોટર હેલ્પલાઈન એપની મુલાકાત લઈને તમારા નામની નોંધણી અથવા કોઈપણ સુધારા કરી શકો છો.

Vote For Safety    Vote For FutureVote For Education    Vote For DevelopmentVote For IndiaCreated By -  Brijrajsinh R Ja...
01/04/2022

Vote For Safety
Vote For Future
Vote For Education
Vote For Development
Vote For India

Created By - Brijrajsinh R Jadeja

Inspired By - Ramdevsinh Jadeja
{Route Supervisor of 67~ Wankaner Assembly Constituency}

દોશી કૉલેજ - વાંકાનેર ખાતે મહિલા દિન નિમિત્તે મતદાર જાગૃતિ કાર્ચક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં 67 વાંકાનેર વિધાનસ...
09/03/2022

દોશી કૉલેજ - વાંકાનેર ખાતે મહિલા દિન નિમિત્તે મતદાર જાગૃતિ કાર્ચક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં 67 વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, વાંકાનેર તથા નાયબ મામલતદારશ્રીઓ, blo અને કોલેજના આચાર્યશ્રી હાજર રહ્યા હતા. તથા મોટી સંખ્યામાં બહેનોની નોંધણી કરવામાં આવી તથા મતદાર જાગૃતિ કાર્યક્રમ અને સ્પર્ધા અંગે માહિતી આપી અને મોટી સંખ્યામાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી.

રાષ્ટ્રીય/આંતર રાષ્ટ્રીય દિવસ-તહેવારોની “મતદાર જાગૃતિ”ના સંદર્ભમાં ઉજવણી કરવા બાબત થયેલ સુચનાઓ અન્વયે આજરોજ તા.૦૮/૦૩/૨૦૨...
09/03/2022

રાષ્ટ્રીય/આંતર રાષ્ટ્રીય દિવસ-તહેવારોની “મતદાર જાગૃતિ”ના સંદર્ભમાં ઉજવણી કરવા બાબત થયેલ સુચનાઓ અન્વયે આજરોજ તા.૦૮/૦૩/૨૦૨૨ ના રોજ INTERNATIONAL WOMEN’S DAY તરીકે ઉજવણી થઇ છે જેમાં ૬૭-વાંકાનેર ના સુપરવાઈઝરશ્રીઓ તથા બી.એલ.ઓશ્રીઓ દ્વારા પોતાના ભાગમાં તેમજ તેમની કચેરી/સંસ્થાઓ ખાતે INTERNATIONAL WOMEN’S DAY ની ઉજવણી કરવામાં આવેલ છે. અને સાથો સાથ મતદાન જાગૃતિ અને NATIONAL VOTER AWARENESS CONTEST માં ભાગ લેવા માટે તમામને જાણકારી આપેલ છે.અને ૧૮-૧૯ વય જુથની યુવતિઓની મહતમ નોંધણી થાય તે માટેના પ્રયત્નો કરેલ છે.

Address

Wankaner
363621

Website

Alerts

Be the first to know and let us send you an email when Ero_Office_67Wankaner posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share