06/03/2025
કેવડિયાથી આવેલા ચંદ્રકાંત તડવી કે જેઓ લાંબા સમયથી આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડી રહ્યા છે તેઓ આજે વ્યારા સરકારી હોસ્પિટલ બચાવોના આંદોલનને સમર્થન આપવા આવેલા. વ્યારા સરકારી હોસ્પિટલ બચાઓ વતી તેઓનો આભાર...
લડાઈ જારી હે....
જય ભીમ, જય આદિવાસી, જય બિરસા...