Lion heart group vyara

Lion heart group vyara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lion heart group vyara, Social service, Vyara.

24/12/2022

*રક્તદાન મહાદાન*

લાયન હાર્ટ ગૃપ વ્યારા દ્વારા આવતી કાલે ૨૫/૧૨/૨૦૨૨ ના રોજ *ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયી* ની જન્મ જયંતી નિમિત્તે ભાણાવાળી ગામે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.લાયન હાર્ટ ગૃપ દ્વારા તાપી જિલ્લાના તમામ ગામોમાં આગામી દિવસોમાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવશે.જેની શુભ શરૂઆત આવતી કાલ થી *ભારત રત્ન અટલ બિહારી વાજપેયી* ની જન્મ જયંતી નિમિત્તે ભાણાવાળી ગામે થી કરવામાં આવશે.

21/12/2022

*રક્તદાન મહાદાન*

લાયન હાર્ટ ગૃપ વ્યારા છેલ્લા 10/12 વર્ષ થી તાપી જિલ્લા ના છેવાડા ના ગામ થી આવતા લોકો ને બ્લડ ની જરૂરીયાત પડતી હોય છે ત્યારે લાયન હાર્ટ ગૃપ દ્વારા આ ઈમરજન્સી અને તાત્કાલિક જરૂરીયાત પુરી પાડવામાં આવે છે

લાયન હાર્ટ ગૃપ વ્યારા અધ્યક્ષ રાજુભાઈ જાધવ અને ટીમ દ્વારા આપડા લોક લાડીલા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી અને એક અનોખી પહેલ કરવા જ‌ઈ રહ્યા છે.આગામી તારીખ 24/12/2022 ને રવિવાર થી તાપી જિલ્લાના ભાણાવાળી ગામ થી બ્લડ કેમ્પ ની શરૂઆત કરવા જ‌ઈ રહ્યા છીએ અને દર મહિને દરેક અલગ અલગ ગામડા માં જ‌ઈ ને બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવશે અને એ બ્લડ કેમ્પ લાયન હાર્ટ ગૃપ ના 51 મેમ્બર જ‌ઈને બ્લડ ડોનેશન કરશે અને જેતે ગામમાં આ બ્લડ કેમ્પ ના માધ્યમ થી નવા તમામ લોકો આ રક્તદાન ની પહેલ માં જોડાશે અને તેમને એક નવી પ્રેરણા મળશે અને લોકો માં રક્તદાન કરવાની નવી એક જાગૃતી આવશે જેથી તાપી જિલ્લામાં ભવિષ્ય માં બ્લડ ની અછત ઊભી નહીં થાય.

17/12/2022

Address

Vyara
394650

Telephone

+919898989999

Website

Alerts

Be the first to know and let us send you an email when Lion heart group vyara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lion heart group vyara:

Share

Category