01/11/2025
તાપી જિલ્લામાં આત્મ નિર્ભર ભારત સરદાર વલ્લભભાઈ પટેલ 150 મી જન્મ જયંતી તેમજ ભગવાન બિરસા મુંડા ની રથયાત્રા તેમજ તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત દીઠ આત્મ નિર્ભર ભારત અને સ્નેહમિનલ કાર્યક્રમ સાથે ગુજરાત સરકાર દ્વારા તાપી જિલ્લા માં રાજ્યકક્ષાના મંત્રીના સ્વરૂપમાં ડોક્ટર જયરામભાઈ ગામીતને પ્રતિનિધિત્વ આપવા બદલ આભાર સાથે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના કાર્યકર્તાઓ જોડાયા એ તમામનો અભિનંદન સાથે કાર્યક્રમ સફળ રહ્યો