BJP Visnagar

BJP Visnagar Gujarat Bhartiya Janta Party Mission 150+

આજ રોજ વિસનગર  પિંડારિયા તળાવ હનુમાન મંદિર ખાતે ટિફિન બેઠક યોજાયી જેમાં ગુજરાત કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ...
06/08/2023

આજ રોજ વિસનગર પિંડારિયા તળાવ હનુમાન મંદિર ખાતે ટિફિન બેઠક યોજાયી જેમાં ગુજરાત કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ સહભાગી થયાં તેમજ ભાજપ શહેર સંગઠન ના પ્રમુખ, મહામંત્રી અને તમામ હોદ્દેદારો હાજર રહ્યા,નગર પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તમામ કોર્પોરેટર ઓ હાજર રહ્યા, યુવા મોરચો અને બીજા તમામ મોરચા ના હોદ્દેદારો હાજર રહ્યા જેમાં સંગઠનાત્મક સંવાદ સાથે ભોજનનો આનંદ માણ્યો.

આજરોજ  3:00 કલાકે  વિસનગર એ.પી.એમ.સી. હૉલ  ખાતે જી.ભાજપ સંગઠન પ્રભારી શ્રી વર્ષાબેન દોશીના અધ્યક્ષસ્થાને વિસનગર શહેર મંડ...
18/07/2023

આજરોજ 3:00 કલાકે વિસનગર એ.પી.એમ.સી. હૉલ ખાતે જી.ભાજપ સંગઠન પ્રભારી શ્રી વર્ષાબેન દોશીના અધ્યક્ષસ્થાને વિસનગર શહેર મંડલ ની બેઠક યોજાઈ જેમા અપેક્ષિત કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યુ....

આ બેઠકમાં જી.ભાજપ મહામંત્રીશ્રીઓ ડૉ. જે.એફ ચૌધરી, ભગાજી ઠાકોર, ઝોન પૃભારીશ્રી મહેશભાઇ પટેલ તથા પૃભારીશ્રી નિલેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ, મહામંત્રીશ્રી આર.ડી દેસાઈ અને ખુશાલભાઈ પટેલ તેમજ સંગઠન ના તમામ હોદ્દેદાર શ્રી ઓ હાજર રહ્યા, તેમજ તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ , શક્તિકેન્દ્ર પ્રભારી-સંયોજકોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા....
Rushikesh Patel BJP Gujarat

મહેસાણા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી  PATEL ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.ઈશ્વર આપને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવ...
27/09/2022

મહેસાણા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી PATEL ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

ઈશ્વર આપને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના

"દોડશે ગુજરાત, જીતશે વિકાસ""દોડશે વિસનગર,જીતશે વિકાસ "Rushikesh PatelBJP GujaratDr Prashant KoratBJYM Gujarat
24/09/2022

"દોડશે ગુજરાત, જીતશે વિકાસ"
"દોડશે વિસનગર,જીતશે વિકાસ "
Rushikesh Patel
BJP Gujarat
Dr Prashant Korat
BJYM Gujarat

Rushikesh PatelBJP Gujarat
19/09/2022

Rushikesh Patel
BJP Gujarat

Rushikesh PatelBJP Gujarat
16/09/2022

Rushikesh Patel
BJP Gujarat

ગત રોજ વિસનગર ખાતે જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત "સેવા કેમ્પ’’ અને કમાણા રોડ ખાતે બંસીધર સોસાયટી માં ગણેશ મહોત્સવ માં...
04/09/2022

ગત રોજ વિસનગર ખાતે જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત "સેવા કેમ્પ’’ અને કમાણા રોડ ખાતે બંસીધર સોસાયટી માં ગણેશ મહોત્સવ માં આપડા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલે મુલાકાત લીધી હતી જેમાં વિસનગર શહેર પ્રમુખ પટેલ મનીષ ભાઈ (ગળિયા ) અને યુવા મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા
Rushikesh Patel
BJP Gujarat

આજ રોજ વિસનગર ક્ડા રોડ  ખાતે  જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજીત સેવા કેમ્પ માં આપડા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય આ...
03/09/2022

આજ રોજ વિસનગર ક્ડા રોડ ખાતે જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજીત સેવા કેમ્પ માં આપડા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય આરોગ્ય કેબીનેટ મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Rushikesh Patel
BJP Gujarat

"પ્રત્યારોપણેન્ નવજીવનમ્."ગણેશોત્સવના પ્રારંભે આજરોજ અનેક પીડિતોની વેદનાનું વિઘ્ન દૂર કરનારા પુણ્યકર્મી અંગદાતા પરિવારજન...
01/09/2022

"પ્રત્યારોપણેન્ નવજીવનમ્."

ગણેશોત્સવના પ્રારંભે આજરોજ અનેક પીડિતોની વેદનાનું વિઘ્ન દૂર કરનારા પુણ્યકર્મી અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરતા સ્ટેટ ઓર્ગન ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન(SOTTO) દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપડા વિસનગર ના લોકલાડીકા ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કેબિનેટ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અઘ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતીમાં ૧૦૨ અંગદાતા પરિવારજનોનું બહુમાન કર્યું હતું
અંગદાન એ જ મહાદાન છે ત્યારે આવો આપણે સૌ અંગદાન માટે સંકલ્પબદ્ધ બનીએ....
Rushikesh Patel
C R Paatil
BJP Gujarat

નર્મદાની જળ યાત્રા કચ્છને દ્વારવડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના અથાગ પરિશ્રમ અને ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી અમરકંટ...
28/08/2022

નર્મદાની જળ યાત્રા કચ્છને દ્વાર

વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના અથાગ પરિશ્રમ અને ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી અમરકંટક થી ૧૯૦૬ કિ.મી. અને કેવડિયાથી ૭૪૩ કિ.મી. દૂર કચ્છમાં નર્મદાના નીર પહોંચ્યા છે.
વડાપ્રધાનશ્રી ના વરદ હસ્તે આજે નર્મદાના નીરની કચ્છજનોને ભેટ આપી લખાશે કચ્છના વિકાસની નવી ગાથા.

કચ્છ શાખા નહેર ખાતે નગરજનો સાથે નીરના વધામણાં કર્યા.


Rushikesh Patel

કચ્છીમાડુંઓના અભિવાદનને ઝીલતાં 'સવાયા કચ્છી'  BJP Gujarat
28/08/2022

કચ્છીમાડુંઓના અભિવાદનને ઝીલતાં 'સવાયા કચ્છી'

BJP Gujarat

Address

Visnagar City
Visnagar
384315

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Visnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share