BJP OBC Morcha Visnagar City

BJP OBC Morcha Visnagar City BJP OBC Morcha Visnagar City

अधर्म पर धर्म, बुराई पर अच्छाई और भक्ति की विजय के पावन प्रतीक होलिका दहन की आप सभी को हार्दिक शुभकामनाएं।
02/03/2026

अधर्म पर धर्म, बुराई पर अच्छाई और भक्ति की विजय के पावन प्रतीक होलिका दहन की आप सभी को हार्दिक शुभकामनाएं।

स्वतंत्रता संग्राम सेनानी, प्रखर कवयित्री, ओजस्वी वक्ता एवं 'भारत कोकिला' सरोजिनी नायडू जी की पुण्यतिथि पर कोटि-कोटि नमन...
02/03/2026

स्वतंत्रता संग्राम सेनानी, प्रखर कवयित्री, ओजस्वी वक्ता एवं 'भारत कोकिला' सरोजिनी नायडू जी की पुण्यतिथि पर कोटि-कोटि नमन।

વિશ્વફલક પર ભારતની યશપતાકા લહેરાવનાર, ગરવી ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી   નું માતૃભૂમિ ગુજરાતન...
28/02/2026

વિશ્વફલક પર ભારતની યશપતાકા લહેરાવનાર, ગરવી ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી
નું માતૃભૂમિ ગુજરાતના આંગણે હાર્દિક સ્વાગત છે.

प्रबुद्ध राष्ट्रसेवक एवं महान समाज सुधारक भारत रत्न नानाजी देशमुख जी की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
27/02/2026

प्रबुद्ध राष्ट्रसेवक एवं महान समाज सुधारक भारत रत्न नानाजी देशमुख जी की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।

वीरता और साहस के पर्याय, महान स्वतंत्रता सेनानी अमर शहीद चंद्रशेखर आजाद के बलिदान दिवस पर कोटि-कोटि नमन।
27/02/2026

वीरता और साहस के पर्याय, महान स्वतंत्रता सेनानी अमर शहीद चंद्रशेखर आजाद के बलिदान दिवस पर कोटि-कोटि नमन।

'નમામિ દેવી નર્મદે' નર્મદા જિલ્લામાં ₹302.40 કરોડના ખર્ચે રેંગણ-રામપુરા ઘાટ અને શહેરાવ-તિલકવાડા ઘાટને જોડતા બે નવા બ્રિજ...
24/02/2026

'નમામિ દેવી નર્મદે'

નર્મદા જિલ્લામાં ₹302.40 કરોડના ખર્ચે રેંગણ-રામપુરા ઘાટ અને શહેરાવ-તિલકવાડા ઘાટને જોડતા બે નવા બ્રિજનું થશે નિર્માણ

✅ ઉત્તરવાહિની પરિક્રમાનો ફેરાવો અંદાજે 17 કિલોમીટર ઘટશે.
✅ 11 ગામોના 18,000 થી વધુ નાગરિકો અને વિદ્યાર્થીઓને પરિવહનમાં સરળતા રહેશે.
✅ આદિવાસી વિસ્તારમાં કનેક્ટિવિટી બનશે વધુ સુદૃઢ

માનનીય પ્રધાનમંત્રી શ્રી  જીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગિફ્ટ સિટીથી શાહપુર સુધી મેટ્રો કોરિડોરના વિ...
24/02/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી જીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગિફ્ટ સિટીથી શાહપુર સુધી મેટ્રો કોરિડોરના વિસ્તરણને મળી મંજૂરી

🔹અંતર: 3.33 કિ.મી.
🔹સ્ટેશન: 3 નવા એલિવેટેડ સ્ટેશનો
🔹ખર્ચ: ₹1,067.35 કરોડ
🔹1000 નવી રોજગારીનું થશે સર્જન

आप सभी को महाशिवरात्री की हार्दिक शुभकामनाएं।
15/02/2026

आप सभी को महाशिवरात्री की हार्दिक शुभकामनाएं।

विकसित भारत की नारीशक्ति...
01/02/2026

विकसित भारत की नारीशक्ति...

માનનીય પ્રધાનમંત્રી શ્રી  જીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી  જી લોકસભામાં પ્રસ્તુત કરશે કેન્દ્રીય બજેટ...
31/01/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી જીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી જી લોકસભામાં પ્રસ્તુત કરશે કેન્દ્રીય બજેટ 2026-27

🕥આવતીકાલે સવારે 10:30 કલાકે

લાઈવ નિહાળો:
* Facebook.com/BJP4Gujarat
* x.com/bjp4gujarat
* Youtube.com/BJP4Gujarat

વાસ્તુશાસ્ત્રના પ્રણેતા અને સૃષ્ટિના સર્જનહાર, શિલ્પકળાના દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતીની હાર્દિક શુભકામનાઓ.
31/01/2026

વાસ્તુશાસ્ત્રના પ્રણેતા અને સૃષ્ટિના સર્જનહાર, શિલ્પકળાના દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતીની હાર્દિક શુભકામનાઓ.

કૌશલ્ય અને પ્રતિભા માટે 'સુપર-હાઈવે'
28/01/2026

કૌશલ્ય અને પ્રતિભા માટે 'સુપર-હાઈવે'

Address

Visnagar
384315

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP OBC Morcha Visnagar City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share