Kalpesh Thakor Gkts

Kalpesh Thakor Gkts ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

વીતેલા ૧૫ વર્ષ અમારી તપસ્યા હતી અને હવે જે આવશે એ તેનું ફળ હશે. આપણી યુવા પેઢી હવે રસ્તો બદલશે..અભ્યુદયના સાક્ષી બનવા આવ...
19/01/2026

વીતેલા ૧૫ વર્ષ અમારી તપસ્યા હતી અને હવે જે આવશે એ તેનું ફળ હશે.
આપણી યુવા પેઢી હવે રસ્તો બદલશે..
અભ્યુદયના સાક્ષી બનવા આવો રામકથા મેદાનમાં.


અંધકારની વચ્ચે આશાનો દીવો પ્રગટે છે… 🪔26 જાન્યુઆરીની રાત્રે... એટલે કે 27મી જાન્યુઆરીએ વહેલી સવારે 3 વાગ્યે ✨📍 રામકથા મે...
18/01/2026

અંધકારની વચ્ચે આશાનો દીવો પ્રગટે છે… 🪔
26 જાન્યુઆરીની રાત્રે...
એટલે કે 27મી જાન્યુઆરીએ વહેલી સવારે 3 વાગ્યે ✨

📍 રામકથા મેદાન, સેક્ટર 11, ગાંધીનગર




  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ માનનીય  #શ્રી_અલ્પેશજી_ઠાકોર_સાહેના અધ્યક્ષસ્થાને આગામી 2026 જાન્યુઆરી 2026 ર...
16/01/2026



ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ માનનીય #શ્રી_અલ્પેશજી_ઠાકોર_સાહેના અધ્યક્ષસ્થાને આગામી 2026 જાન્યુઆરી 2026 રાત્રે 3 કલાકે #મહાસભા સાથે સવારે બ્રમ્હૃ મૂર્હરત મા શૈક્ષણિક #સરસ્વતિ_ધામના #ભૂમીપુજન મા આવો સૌવ સાથે મળી આ ભગીરથ કાર્યના સાક્ષી બનીએ....

Alpesh Thakor

🎉 હમણાં જ લેવલ 3 પૂરું કર્યું છે અને હું Facebook પર ક્રિએટર તરીકે આગળ વધવા માટે ખૂબ જ ઉત્સાહિત છું!
13/01/2026

🎉 હમણાં જ લેવલ 3 પૂરું કર્યું છે અને હું Facebook પર ક્રિએટર તરીકે આગળ વધવા માટે ખૂબ જ ઉત્સાહિત છું!

13/01/2026

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના #વિસનગર_શહેર દ્વારા આગામી #26મી_જાન્યુઆરી ના દિવસ એ #ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમ ના તૈયારી ના ભાગરૂપે વિસનગર શહેર અને તાલુકા ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ની બેઠક ઠાકોર સેનાના મહેસાણા જિલ્લાના હોદ્દેદારો ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાઈ..


Address

At-Vishnupura (Kharvada)
Visnagar
384315

Telephone

+919586024971

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalpesh Thakor Gkts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kalpesh Thakor Gkts:

Share