Kalpesh Thakor BJYM..Visnagar

Kalpesh Thakor BJYM..Visnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kalpesh Thakor BJYM..Visnagar, Social service, At-Vishnupura (Kharvada)�Ta/Visnagar Dist-Mahesana, Visnagar.

“શહીદોનું સન્માન અને વીરોને વંદનનું અભિયાન એટલે મેરી માટી મેરા દેશ માટીને નમન, વીરોને વંદન, આદરણીય પ્રધાનમંત્રીશ્રી માન....
09/10/2023

“શહીદોનું સન્માન અને વીરોને વંદનનું અભિયાન એટલે મેરી માટી મેરા દેશ માટીને નમન, વીરોને વંદન, આદરણીય પ્રધાનમંત્રીશ્રી માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શહીદોને સન્માનિત કરવા માટે શરુ કરાયેલ મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત આજરોજ વિસનગર તાલુકા નાં મતવિસ્તારના વિષ્ણુપુરા (ખરવડા) ખાતે કળશ યાત્રા કાઢી તેમજ નાગરિકો પાસેથી માટી સ્વીકારી સાથે ભાજપ પરિવાર જોડાયું .

ભારતની માટીનું ગૌરવ ગાન કરતી અમૃત કળશ યાત્રા.

Bhupendra Patel BJP Gujarat

સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની પ્રેરણાથી ચલાવવામાં આવી રહેલું રાષ્ટ્રવ્યાપ...
11/08/2023

સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની પ્રેરણાથી ચલાવવામાં આવી રહેલું રાષ્ટ્રવ્યાપી અભિયાન
"મારી માટી, મારો દેશ " અને "હર ઘર તિરંગા"
એ દેશવાસીઓની રાષ્ટ્રભક્તિની એક અનોખી મિસાલ બની રહે એ માટે વિસનગર તાલુકા યુવા મોરચા દ્વારા માનનીય મંત્રી સાહેબ શ્રી ઋષિકેશભાઈ પટેલની હાજરીમાં તિરંગા વિતરણ નું અનોખું અભિયાન વિસનગર તાલુકાના દેણપ ગામે ચલાવી તિરંગાનું ઘરે ઘર વિતરણ કર્યું.



આજરોજ ઇયાસરા ગામના લોકો સાથે બેઠક કરી, ભાજપને પોતાનો બહુમૂલ્ય મત આપી વિકાસલક્ષી રાજનીતિને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો.
19/11/2022

આજરોજ ઇયાસરા ગામના લોકો સાથે બેઠક કરી, ભાજપને પોતાનો બહુમૂલ્ય મત આપી વિકાસલક્ષી રાજનીતિને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો.

ગુજરાતનો ભરોસો તો ભાજપ પર જ ીલશે_ગુજરાત_જીતશે
03/11/2022

ગુજરાતનો ભરોસો તો ભાજપ પર જ

ીલશે_ગુજરાત_જીતશે

Address

At-Vishnupura (Kharvada)�Ta/Visnagar Dist-Mahesana
Visnagar
384305

Telephone

+919586024971

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalpesh Thakor BJYM..Visnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kalpesh Thakor BJYM..Visnagar:

Share

Category