Aap Ka Harshad Valam

Aap Ka Harshad Valam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aap Ka Harshad Valam, Political Party, Visnagar.

ना पूछो ज़माने से क्या हमारी कहानी है,
हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी हैं।
यही जुनून लेकर निकले हैं हम मैदान में,
जान लुटा देंगे वतन की रक्षा में अपनी जान की

03/06/2026

દેવભૂમિ દ્વારકા માં ખેડૂતો સાથે આતંકવાદી જેવું વર્તન કેમ?? ખેડૂતોની જમીન છે.. ખેડૂતો પત્ર માંગે તો ગળુ દબાવવા નું?? 😡😡

ભાજપ સરકારે ચૂંટણી પત્યા પછી ખેડૂતોની જમીનો હડફવવાનું કામ? જાગો ખેડૂતો જાગો.. 👆🏻👆🏻😡

27/05/2026

*अब तो देश को गुमराह करना बंद कीजिए, मंत्री जी!*

27/05/2026

શું મહેસાણાની દિકરીને ન્યાય મળશે...?

શું પટેલ સંગીતાબેન કાંતિલાલના હત્યારાને સજા થશે ?

જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સ્થાનિક જનતા સાથે આંદોલન કરવા તૈયાર છીએ...

મહેસાણાની દિકરી પટેલ સંગીતાબેન કાંતિલાલ જે મૂળ બેચરપુરા, વિસનગર ના છે અને વર્ષોથી મહેસાણા રહે છે જેમનું ખૂબ જ ક્રૂરતાથી ખૂન થયેલ છે આમ છતાંય પોલીસ ભીનું સંકેલતા હોય તેવી તપાસ કરી રહી છે. જે પરિવારની સાથે
એસ.પી. સાહેબશ્રી મુલાકાત માટે ગયાં તો સાહેબ મિટિંગમાં હતાં તેમના પી.એને મળ્યાં તો કોઇ રિસ્પોસ નથી,
ડી.વાય.એસ.પી.શ્રી મિલાપભાઈ પટેલ સાહેબ રજા ઉપર ચાર્જવાળા સાહેબ બંદોબસ્તમાં ગાંધીનગર હતાં..
આ કેસની તપાસ કરવાવાળા તપાસ અધિકારી રજા ઉપર છે.
જનસંપર્ક અધિકારી અને તે પછી પી. આઇ.શ્રી નિનામા સાહેબને મળ્યાં પણ ત્યાંથી પણ આશ્વાસન જ મળ્યું

આજે બેનની લાશ મળે 7 દિવસ થઇ આમ છતાંય હજુ એફ. આઈ. આર થઇ નથી અને પોલીસ એ.ડી.તપાસ કરીને સંતોષ લઇને બેઠાં છે. જેથી આ દીકરી ને ન્યાય મળે તેવું દેખાતું નથી..

જયદેવસિંહ બી ચાવડા એડવોકેટ
જિલ્લા પ્રમુખ
આમ આદમી પાર્ટી મહેસાણા
મો. 099099 11048

27/05/2026

સુરેન્દ્રનગરના ખેડૂતો પોતાના ખેતરોમાંથી વીજલાઇન પસાર ના થાય તે માટે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તે ખેડૂતો પર સરકારના ઈશારે પોલીસ દ્વારા તેમના પર દમન કરી તેમની અટકાયત કરવામાં આવી હતી.

આ સમગ્ર મુદ્દે AAP ગુજરાત ફ્રન્ટલ સંગઠન પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવિણભાઈ રામની પ્રતિક્રિયા.

📊 “જનતાના વિકાસ માટે મળતી ગ્રાન્ટનો કેટલો અને ક્યાં ઉપયોગ થયો — એ જાણવાનો અધિકાર દરેક નાગરિકનો છે.” 🗳️
27/05/2026

📊 “જનતાના વિકાસ માટે મળતી ગ્રાન્ટનો કેટલો અને ક્યાં ઉપયોગ થયો — એ જાણવાનો અધિકાર દરેક નાગરિકનો છે.” 🗳️



27/05/2026

ये है हमारे गुजरात का विकास मॉडल। विकास का विकृत चेहरा।

आपको भी गुजरात के विकास का असली चेहरा देखना है तो कुछ दिन तो गुजारिए गुजरात में....!

विकास वो नहीं है जो गोदी मिडिया दिखा रही है, असली विकास (दुर्दशा) वो है जो गुजरात की प्रजा झेल रही है।
😡😡😡

આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા આજરોજ મહેસાણા વિધાનસભા 2027 માટે સંગઠનની ચર્ચા કરી તેમજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પાર્ટી મા...
26/05/2026

આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા આજરોજ મહેસાણા વિધાનસભા 2027 માટે સંગઠનની ચર્ચા કરી તેમજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પાર્ટી માટે કામ કરવાવાળા તેમજ ચૂંટણી લડવા વાળા તમામ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું.....

26/05/2026

ડબલ એન્જિનની સરકાર છે તો તેમને ડીઝલ પણ ડબલ મળતું હશે પબ્લિક ના પૈસા લીલાલહેર

*ભાજપી તાનાશાહોની શાન ઠેકાણે લાવવા દિયોદરની જનતાની જેમ સમગ્ર દેશમાં સવાલો કરવા પડે*

સંજોગો જ્યારે વિપરીત હોય ત્યારે ધીરજ અને શાંતિ રાખવી. વાદળ હંમેશાં નથી રહેતાં. સમય જતા આકાશ પણ ચોખ્ખું થઈ જાય છે.!!!
એવી જ રીતે હવે આ સરકારના પણ જવાનો એંધાણ દેખાઈ રહ્યા છે 2027 વિધાનસભા પરિવર્તન જરૂર આવશે
બસ હવે આપણે એકબીજાને સાથે ચાલવાની જરૂર છે 🤝એટલે આ સરકારનો અભિમાન પણ તૂટી જશે

23/05/2026

સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી ને પાછળ પાડી દિધી છે... બેરોજગારો પર કરેલ ટીપ્પણીએ Gen z ને જગાડી દિધા છે..

આગામી દિવસોમાં આ Gen z આખી ભાજપ સરકારને પાડી દે તો નવાઈ નહીં...

રાજ્ય સરકારના વચનોના અમલ પર નજર રાખતી સમિતિમાં AAP ના વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયાની નિમણૂક કરવામાં આવી છે તે બ...
22/05/2026

રાજ્ય સરકારના વચનોના અમલ પર નજર રાખતી સમિતિમાં AAP ના વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયાની નિમણૂક કરવામાં આવી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.

Address

Visnagar
384315

Telephone

+17016551165

Website

Alerts

Be the first to know and let us send you an email when Aap Ka Harshad Valam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share