11/03/2022
શ્રી 11 ગામ કડવા પાટીદાર સમાજ કુકરવાડા દ્વારા આયોજિત સમાજના તેજસ્વી તારલાઓ ને સન્માનવા માટેનો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ તારીખ. 6 /3/ 2022 ને રવિવારના રોજ સમાજ વાડી કુકરવાડા ખાતે યોજાયો....
જેમાં સમાજના હોનહાર અને હોશિયાર વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું.