कोली राजेश

कोली राजेश political

13/03/2025
Miss you brother 😭
30/10/2023

Miss you brother 😭

07/07/2022
*શું ભાજપ ઓબીસી અંદર છે કોઈ આવા આગેવાન ,ધારાસભ્ય કે જે સરકાર ને કહી શકે કે પછાત વર્ગ ને અન્યાય બાબતે બોલશે કે માયકાંગલા ...
05/07/2022

*શું ભાજપ ઓબીસી અંદર છે કોઈ આવા આગેવાન ,ધારાસભ્ય કે જે સરકાર ને કહી શકે કે પછાત વર્ગ ને અન્યાય બાબતે બોલશે કે માયકાંગલા ની જેમ જીહજૂરી કરશે??*

*ગુજરાત સરકાર દ્વારા થતી ભરતીઓ , એલઆરડી , GPSC ક્લાસ૧-૨ , માં ઓબીસી ને જે અન્યાય થાય છે તેમજ ૨૭% અનામત બક્ષીપંચ ને કાયદાકીય રીતે મળે છે પણ હકીકતમાં તે અનામત નો લાભ મળતો નથી તે બાબતે આધાર પુરાવા સાથે સરકાર શ્રી ને ગૃહ માં ધ્યાન દોરેલ એક ઓબીસી ધારાસભ્ય તેમજ જાગૃત આગેવાન કે જે ઓબીસી નું નેતૃત્વ કરે છે એવા ઉના ના ધારાસભ્ય અને જાહેર હિસાબ સમિતી ના ચેરમેન શ્રી પુંજાભાઈ વંશ દ્વારા ઓબીસી ની અંદર સમાવિષ્ઠ તમામ ૧૪૭ જેટલી જાતિઓ ના હકો માટે આક્રમકતા ,લડાયક નેતૃત્વ દ્વારા ગૃહ નું અને સરકાર નું ધ્યાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર*

* .*

Join me like follow
26/06/2022

Join me like follow

Congratulations! Gujarat Titans!🏆 જય જય ગરવી ગુજરાત
29/05/2022

Congratulations! Gujarat Titans!🏆 જય જય ગરવી ગુજરાત

Address

Veraval
362265

Telephone

+919909616464

Website

Alerts

Be the first to know and let us send you an email when कोली राजेश posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to कोली राजेश:

Share

Category