Veraval Chawpati

Veraval Chawpati Veraval is a municipality and the headquarters of Gir Somnath district in the Indian state of Gujara

બિપરજોય વાવાઝોડાની અસર આજે સવારથી વધું વર્તાઈ રહી છે. ત્યારે ઉનાના સૈયદ રાજપરા બંદર દરિયા કાંઠે જોવા મળી હતી. ત્યારે કોઠ...
15/06/2023

બિપરજોય વાવાઝોડાની અસર આજે સવારથી વધું વર્તાઈ રહી છે. ત્યારે ઉનાના સૈયદ રાજપરા બંદર દરિયા કાંઠે જોવા મળી હતી. ત્યારે કોઠા દરિયા કાંઠે દરિયામાં 10થી 15 ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે દરિયા કાંઠે વસતા સ્થાનિક અનેક પરિવારજનોનું આ પરિસ્થિતિને જોઈ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે

Chawpati Veraval
02/06/2023

Chawpati Veraval

02/06/2023
23/08/2020

વેરાવળમાં કોરોના અંગે અભિયાન

વેરાવળ વશ્વિક કોરોના મહામારી સંદર્ભે સિટી પીઆઈ ડી.ડી. પરમાર માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા અને સદભાવના સ્કુલ રીક્ષા વેલફર ટ્રસ્ટ દ્વારા શહેરમાં રિક્ષાઓ તેમજ દુકાનોની બહારની દીવાલો પર તેમજ જાહેર સ્થળો પર કોરોના વિશે માહિતી દર્શાવતા પોસ્ટર અભયાન હાથ ધરેલ છે માસ્ક ફરજિયાત પહેરવું, સોશીયલ ડીસટેસન રાખવું, દો ગજકી દૂરી સરકારની ગાઈડ લાઈન નું પાલન કરવું તાવ, સરદી ઉધરસ ની સારવાર ત્વરિત કરવી સ્વચ્છતાની તકેદારી રાખવી કોરોના વોરિયર તરીકે કામગીરી કરતા દરેકનું સન્માન કરવું ના સૂત્રોના પોસ્ટરો લગાવાયા છે.

ગિર જંગલમાં અવિરત વરસાદ, હિરણ ફરી ગાંડીતૂર, જંગલમાં 3 કલાકમાં 3 ઇંચ ખાબક્યોરાવલ ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલાયારાવલ, શાહી, મ...
22/08/2020

ગિર જંગલમાં અવિરત વરસાદ, હિરણ ફરી ગાંડીતૂર, જંગલમાં 3 કલાકમાં 3 ઇંચ ખાબક્યો
રાવલ ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલાયા
રાવલ, શાહી, માલણ નદીમાં ઘોડાપુર, હિરણ નદીમાં ઘોડાપુર
હિરણ-2 ડેમનાં 5 દરવાજા 4 ફુટ
બે દરવાજા 1 ફુટ ખોલાયા
સાબલી ડેમના 6 દરવાજા એક-એક ફુટ ખોલાયા
ત્રણ બળદ, એક ગાય તણાઇ

આજે શ્રાવણનો અંતિમ દિવસ:અમાસના દિવસે સોમનાથ મહાદેવને બાબા બર્ફાનીનો અલૌકિક શણગાર, છપ્પનભોગ ધરાવવામાં આવ્યાંસાયં આરતીમાં ...
20/08/2020

આજે શ્રાવણનો અંતિમ દિવસ:અમાસના દિવસે સોમનાથ મહાદેવને બાબા બર્ફાનીનો અલૌકિક શણગાર, છપ્પનભોગ ધરાવવામાં આવ્યાં

સાયં આરતીમાં હજારો લોકો ઓનલાઇન જોડાયા
આજે શ્રાવણ માસના અંતિમ દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને બાબા બર્ફાની એટલે કે અમરાનાથનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભગવાનને આજે છપ્પનભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

20/08/2020

હર હર મહાદેવ:સોમનાથ મંદિરે છેલ્લા સોમવારે ગૃહમંત્રીના પરિવારે પુજા-અર્ચના કરી

પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે સવારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમના પરિવાર સાથે પુજા-અર્ચના કરી હતી. તો મુખ્યમંત્રીના પત્ની અંજલિબેન રૂપાણી દ્વારા પણ પુજા-અર્ચના કરવામાં આવી હતી.

Gir Kesari Hotel&RestaurantJunagadh-Somnath Hwy,Near'dari toll plaza,Chanduvav, Veraval 362266 India
19/08/2020

Gir Kesari Hotel&Restaurant

Junagadh-Somnath Hwy,Near'dari toll plaza,Chanduvav, Veraval 362266 India

સોમનાથ દાદા:સોમનાથ મહાદેવને રથારોહણનો શ્રૃંગારસોમનાથ દાદાને શ્રાવણ વદ 14ના રથારોહણ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ મા...
19/08/2020

સોમનાથ દાદા:સોમનાથ મહાદેવને રથારોહણનો શ્રૃંગાર

સોમનાથ દાદાને શ્રાવણ વદ 14ના રથારોહણ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસનાં અંતિમ દિવસોમાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

મેઘમહેર:સોરઠમાં ધરા ધરાઇ : કુવા અને બોરમાં પાણી કાંઠેમંગળવારે જૂનાગઢ જિલ્લામાં 4 મિમીથી લઇ 1.5 ઇંચ વરસાદ : હજુ પણ 2 દિવસ...
19/08/2020

મેઘમહેર:સોરઠમાં ધરા ધરાઇ : કુવા અને બોરમાં પાણી કાંઠે
મંગળવારે જૂનાગઢ જિલ્લામાં 4 મિમીથી લઇ 1.5 ઇંચ વરસાદ : હજુ પણ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
ગીર પંથકમાં બે દિવસ પડેલા ભારે વરસાદનાં પગલે ખેતરોમાં રેસ છૂટવા લાગ્યા હતા, મગફળી સહિતના પાકોને નુકસાની

Address

Rajendra Bhuvan Road
Veraval
362265

Telephone

9428801805

Website

Alerts

Be the first to know and let us send you an email when Veraval Chawpati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share