Kuldipsinh Dodiya BJP

Kuldipsinh Dodiya BJP kuldipsinh Dodia
President Veraval taluka yuth BJP

નિહાળો માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીનો મન કી બાત કાર્યક્રમ 🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે લાઈવ નિહાળો:* Faceboo...
28/12/2024

નિહાળો માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીનો મન કી બાત કાર્યક્રમ

🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે

લાઈવ નિહાળો:
* Facebook.com/BJP4Gujarat
* x.com/bjp4gujarat
* Youtube.com/BJP4Gujarat

યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi  જીએ માતૃત્વને કેન્દ્રમાં રાખીને શરુ કરેલ "એક પેડ મા કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારો...
29/06/2024

યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જીએ માતૃત્વને કેન્દ્રમાં રાખીને શરુ કરેલ "એક પેડ મા કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ .

ेड़_माँ_के_नाम

28/12/2023
આજથી પ્રારંભ થતું નવું વર્ષ નવી આશા, નવા ઉમંગ અને નવા સંકલ્પની સાથે આપ સૌના માટે પ્રગતિકારક નીવડે, એવી હાર્દિક શુભકામનાઓ...
13/11/2023

આજથી પ્રારંભ થતું નવું વર્ષ નવી આશા, નવા ઉમંગ અને નવા સંકલ્પની સાથે આપ સૌના માટે પ્રગતિકારક નીવડે, એવી હાર્દિક શુભકામનાઓ સાથે આપને તથા આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન!

આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Nare...
17/09/2023

આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎉🎉🎉

દેવાધિદેવ શંકરની આરાધના ના પર્વ પવિત્ર ‘શ્રાવણ માસ’ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓહર હર મહાદેવ🙏
17/08/2023

દેવાધિદેવ શંકરની આરાધના ના પર્વ પવિત્ર ‘શ્રાવણ માસ’ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ

હર હર મહાદેવ🙏

બચશે ઇંધણઘટશે પ્રદૂષણ PM ઈ-બસ સેવાને કેન્દ્રીય મંત્રીમંડળની મળી મંજૂરી  🚌 169 શહેરોમાં ઉપલબ્ધ કરાશે 10,000 નવી ઇલેક્ટ્રિ...
16/08/2023

બચશે ઇંધણ
ઘટશે પ્રદૂષણ

PM ઈ-બસ સેવાને કેન્દ્રીય મંત્રીમંડળની મળી મંજૂરી

🚌 169 શહેરોમાં ઉપલબ્ધ કરાશે 10,000 નવી ઇલેક્ટ્રિક બસો

🚌 PM ઈ-બસ સેવા માટે ખર્ચ કરાશે ₹57,613 કરોડ

🚌 45 હજારથી 55 હજાર પ્રત્યક્ષ રોજગારનું થશે સર્જન

ખેડૂતો માટે રાજ્ય સરકાર ની નવી પહેલ હવે સનેડા (થ્રી વ્હીલ મીની ટ્રેક્ટર) પર પણ સરકાર ની સબસિડી ની જાહેરાત
29/07/2023

ખેડૂતો માટે રાજ્ય સરકાર ની નવી પહેલ હવે સનેડા (થ્રી વ્હીલ મીની ટ્રેક્ટર) પર પણ સરકાર ની સબસિડી ની જાહેરાત

Address

Bhetali
Veraval

Telephone

7874538658

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuldipsinh Dodiya BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kuldipsinh Dodiya BJP:

Share