RV_sarkar

RV_sarkar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RV_sarkar, Social service, Veraval.

10/04/2022

देश की जमी
अब खून की प्यासी लग
रही है

😢😢😢

09/04/2022

મારા ઉમરેઠ માં સવારે મસ્જિદ ની અઝાન
અને મંદિર નું ભજન એક સાથે શાંતિ પૂર્વક સાંભળવા મળે છે
આ એકતા ક્યારેય તુટવી જોઈએ નહિ

09/04/2022

૨૦૧૪ પહેલા ભારત ની રાષ્ટ્રીય રમત હોકી હતી
અને ૨૦૧૪ પછી હિન્દુ મુસ્લિમ ની રમત

09/04/2022

ગુજરાતની 2022ની ચુંટણીમાં વિધાનસભાની AAP ને 55 થી 60 સીટો આવતી હોવાથી કોગ્રેસ AAP ની ગઠબંધન થવાની શક્યતા

08/04/2022

આપણાં ગુજરાત માં બદલાવ કેમ નથી આવતો..? કારણકે
ગરીબ માં હિમ્મત નથી
મધ્યમ વર્ગ પાસે સમય નથી અને
પુંજી પતિ ઓ ને જરૂર નથી.!

08/04/2022

ગુજરાતની સરકારી શાળાઓ જોવા માટે દિલ્લીના શિક્ષણ મંત્રી શ્રી મનિષ સિસોદિયાજી સોમવારે અમદાવાદ આવશે

07/04/2022

ગુજરાત માં ચોકીદાર પેપર નથી સાચવી શકતા
નેપાળ થી ચોકીદાર બોલાવવા પડશે

05/04/2022

યુરાજસિંહ ના સમર્થન માં અડધી રાત્રે યુવાનો ગાંધીનગર સેકટર ૨૭ માં રોડ ઉપર આવી પહોંચ્યા છે

05/04/2022

યુવાનો ના ભવિષ્ય માટે પેપર ફોડનાર સામે
અવાજ ઉઠાવનાર યુવરાજ સિંહ ની ધરપકડ
હવે કેટલાક યુવાનો યુવરાજ સિંહ ના સમર્થન મા
આવશે

05/04/2022

રમઝાન મહિના સુધી જ ફળ શાકભાજી મોંઘુ થાય છે
એવું કેમ

05/04/2022

પેટલાદ તાલુકાના બોરીયા માં પથ્થરમારો થતા મામલો બિચકયો!!

05/04/2022

જો કોઈ વ્યક્તિ તમારી ઈચ્છા વિરુદ્ધ વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો ગુજરાત પોલીસની મહિલા હેલ્પલાઇન નંબર ૧૮૧ પર સંપર્ક કરો

Address

Veraval
362150

Website

Alerts

Be the first to know and let us send you an email when RV_sarkar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category