Gir Somnath Congress

Gir Somnath Congress Official Page of Gir Somnath District Congress Committee

18/04/2024

બાકી બધું ઠીક છે,
બસ ગુજરાતને બેરોજગારીની જ બીક છે...

17/04/2024

વાસ્તવિકતા લાગે તો શેર કરજો....


16/03/2024

ચૂંટણી પંચ ની ફૂલ તયારી...
આખી વિસાવદર વિધાનસભા જ ભુલી ગયા

Happy Republic Day
26/01/2024

Happy Republic Day

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૯માં સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા /તાલુકા/શહેર કોંગ્ર...
28/12/2023

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૯માં સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા /તાલુકા/શહેર કોંગ્રેસના પદાધિકારી આગેવાનશ્રીઓ કાર્યકર મિત્રોની ઉપસ્થિતીમા ધ્વઝવંદન કરી ઉજવણી કરવામા આવી.

શું મોદી હવે ભગવાન શ્રી રામ થી મોટો છે???
25/12/2023

શું મોદી હવે ભગવાન શ્રી રામ થી મોટો છે???

ગાંધી 💪
13/12/2023

ગાંધી 💪

04/12/2023

બધા મિત્રો ના સાથ અને સહકાર થી મારું નવીન સાહસ
રાજસ્થાન થી 450 મા ગેસ નો બાટલો ભરાવી ને બનાસકાંઠા માં 900 મા વેચવો છે.

ડાયરેક્ટ પૈસા 💵 ડબલ😂

ગુરુ નાનક જયંતિઆશા છે કે ગુરુ નાનક જયંતિ આ પવિત્ર પ્રસંગ તમારા હૃદય અને મનને જ્ઞાન અને પવિત્રતાથી પ્રકાશિત કરે.
27/11/2023

ગુરુ નાનક જયંતિ
આશા છે કે ગુરુ નાનક જયંતિ આ પવિત્ર પ્રસંગ તમારા હૃદય અને મનને જ્ઞાન અને પવિત્રતાથી પ્રકાશિત કરે.

શિયાળુ પાકમાં વાવેતરની માંડ શરૂઆત થઈ છે ત્યાં ખાતરની અછત જોવા મળી રહી છે! એક તરફ ખાતર મળતું નથી અને બીજી તરફ ખાતરના ભાવમ...
25/11/2023

શિયાળુ પાકમાં વાવેતરની માંડ શરૂઆત થઈ છે ત્યાં ખાતરની અછત જોવા મળી રહી છે! એક તરફ ખાતર મળતું નથી અને બીજી તરફ ખાતરના ભાવમાં વધારો થયો છે!

Address

Veraval
362266

Alerts

Be the first to know and let us send you an email when Gir Somnath Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gir Somnath Congress:

Share