BJYM Vapi Notified.

BJYM Vapi Notified. Official page of BJYM Vapi Notified.

11/04/2026

તારીખ 10/04/2026ના રોજ વાપી નોટિફાઇડ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે ભાવવિભોર કરતો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો।
આ પવિત્ર પ્રસંગે યુવા મોરચાના પ્રમુખ શ્રી સંકેત સિંહ, ભાજપના ઉપપ્રમુખ શ્રી ચિંતનભાઈ તેમજ શ્રી કુણાલભાઈ સાથે મોરચા અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।
સૌએ મળીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને એક મહાન વ્યક્તિત્વને યાદ કરતાં ક્ષણો ભાવનાથી ભરાઈ ગઈ। તેમના સત્ય, સાદગી અને દેશસેવાના આદર્શો આજે પણ હૃદયને સ્પર્શે છે અને આપણને સદૈવ સાચા માર્ગે ચાલવા પ્રેરણા આપે છે।
એવા મહાન આત્માને અંતરાત્માથી નમન… 🙏
તેમની યાદો અને વિચારો હંમેશા આપણા મનમાં જીવંત રહેશે 🇮🇳

08/04/2026

વિરોધ પ્રદર્શન: ભારતીય જનતા પાર્ટી - વાપી નોટિફાઇડ

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન, ક્યારેય સહન નહીં કરે ગુજરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને “અભણ અને મૂર્ખ” કહેવું માત્ર અપમાનજનક જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અસ્મિતા પર સીધો પ્રહાર છે.

આ નિવેદન સામે તીવ્ર રોષ વ્યક્ત કરતાં, પાર્ટીના તમામ હોદ્દેદારો અને આગેવાનો સાથે મળી ગુંજન વંદે માતરમ ચોક ખાતે જનાક્રોશ મૌન ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાતની ગૌરવશાળી પરંપરા, સંસ્કૃતિ અને વિકાસને નિંદા કરનાર આવા નિવેદનોને કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી.
ગુજરાતની જનતા સ્વાભિમાની છે, અને આવા અપમાનનો જવાબ લોકશાહી રીતે જરૂર આપશે.
મંડળના પ્રમુખશ્રી અમનભાઈ ત્રિવેદી, મંડળના પ્રભારી શ્રી રમેશભાઈ ગોરી, મંડળના મહામંત્રી વિમલભાઈ, યુવા મોરચા પ્રમુખ શ્રી સંકેત સિંહ, ઓબીસી મોરચા પ્રમુખ પુનીતભાઈ પંચાલ અને મંડળના તમામ હોદ્દેદારો અને કાર્�

વિરોધ પ્રદર્શન: ભારતીય જનતા પાર્ટી - વાપી નોટિફાઇડમહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન, ક્યારેય સહન નહીં કર...
08/04/2026

વિરોધ પ્રદર્શન: ભારતીય જનતા પાર્ટી - વાપી નોટિફાઇડ

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન, ક્યારેય સહન નહીં કરે ગુજરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને “અભણ અને મૂર્ખ” કહેવું માત્ર અપમાનજનક જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અસ્મિતા પર સીધો પ્રહાર છે.

આ નિવેદન સામે તીવ્ર રોષ વ્યક્ત કરતાં, પાર્ટીના તમામ હોદ્દેદારો અને આગેવાનો સાથે મળી ગુંજન વંદે માતરમ ચોક ખાતે જનાક્રોશ મૌન ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાતની ગૌરવશાળી પરંપરા, સંસ્કૃતિ અને વિકાસને નિંદા કરનાર આવા નિવેદનોને કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી.
ગુજરાતની જનતા સ્વાભિમાની છે, અને આવા અપમાનનો જવાબ લોકશાહી રીતે જરૂર આપશે.
મંડળના પ્રમુખશ્રી અમનભાઈ ત્રિવેદી, મંડળના પ્રભારી શ્રી રમેશભાઈ ગોરી, મંડળના મહામંત્રી વિમલભાઈ, યુવા મોરચા પ્રમુખ શ્રી સંકેત સિંહ, ઓબીસી મોરચા પ્રમુખ પુનીતભાઈ પંચાલ અને મંડળના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

B.J.P 🪷🚩
06/04/2026

B.J.P 🪷🚩

06/04/2026
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વાપી નોટિફાઇડ દ્વારા ESIC હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનો કાર્...
06/04/2026

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વાપી નોટિફાઇડ દ્વારા ESIC હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નોટિફાઇડ મંડળના પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી, પ્રદેશ યુવા મોરચા કોષાધ્યક્ષ શ્રી ધ્રુવિનભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય વિશ્વદીપસિંહ જાડેજા, વાપી નોટિફાઇડ મંડળમંડળના પ્રભારી શ્રી રમેશભાઈ ગોરી ,મેહુલભાઈ પટેલ, વિમલભાઈ ચૌહાણ, વાપી નોટિફાઇડ યુવા મોરચા પ્રમુખ સંકેત સિંહ જી, મહિલા મોરચા પ્રમુખ પૂર્વીબેન નાયક, ઓબીસી મોરચા પ્રમુખ પુનિતભાઈ પંચાલ જી અને મંડળના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છાઓ. રાષ્ટ્ર પ્રથમના મંત્ર ...
06/04/2026

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છાઓ. રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે આપણે સૌ સાથે મળીને અંત્યોદયના લક્ષ્યને સિદ્ધ કરવા કટિબદ્ધ રહીએ. 🚩🧡

Bharatiya janta party vapi notified 🪷🚩
05/04/2026

Bharatiya janta party vapi notified 🪷🚩

વાપી GIDC પોલીસ સ્ટેશન ખાતે PI તરીકે નવો ચાર્જ સંભાળવા બદલ S.P ગોહિલ સાહેબને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન! આપના માર્ગદર...
03/04/2026

વાપી GIDC પોલીસ સ્ટેશન ખાતે PI તરીકે નવો ચાર્જ સંભાળવા બદલ S.P ગોહિલ સાહેબને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન! આપના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તેવી કામના 🪷

Address

Vapi
396195

Alerts

Be the first to know and let us send you an email when BJYM Vapi Notified. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Vapi Notified.:

Share