Mital Kunjal Shah

Mital Kunjal Shah Life Principal:- [D x D = D] (DEDICATION x Discipline) = Development When Dedication of work and Discipline action are multiply it convert in to developments.

DEDICATION, Discipline and Development are the 3D mantra of success according to KUNJAL Shah. Success is depends on dedication of work, and success of work is depends on discipline actions to fulfil it up to date. Kunjal Shah believes in such theory of 3D. He applies this equation in his own life to achieve a real success and fame from the society. He is a genius business man with cool and calm le

adership. He never forgot people who help him once in his life. He grows up in Vapi as a successful entrepreneur by joining his hand with automobile dealership and associate with giants like Bajaj, Hyundai, KTM. Gradually he develop his brand value in surrounding market and became the automobile tycoon in southern region of Gujarat. Being a Jain, he follows the ethics of Jainism. He associates with Spiritual organization’s activity of Bagwada Pargana Jain Sangh, Bagwada, Dist. Valsad, (Gujarat). Where he initiated giant task where normal people never think even to start. He finished such a big task it before the time limit with dedication and discipline action plan as his routine practice. He always think in giant scale social project, whether it redevelopment of very old jain temple or a large train journey with 1100 people from vapi to sammet shikhar. He completes such task with ease and gain lots of blessing of spiritual Guru's. His objective life is to bring a change and social reformation by strengthen people of south Gujarat. In which he again applies the theory of 3S. Skill, Scale and Speed. We need to change the lives of people by upgrading their skill, giving them a scalable projects and finished it within speed with time as well.

ભાજપા તેમજ આ. કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ નો ખાસ આભાર માનું છું. આ સાથે તમામ નામી અનામી કાર્યકરો તેમજ મતદારો ...
28/04/2026

ભાજપા તેમજ આ. કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ નો ખાસ આભાર માનું છું. આ સાથે તમામ નામી અનામી કાર્યકરો તેમજ મતદારો નો આભાર 🙏

21/04/2026
મતદારો ને વંદન કરતા વાપી મહાનગરપાલિકા ના વોર્ડ નંબર ૯ ના ભાજપા ના તમામ ઉમેદવારો ને જંગી બહુમતિથી જીત અપાવશો. કમળ ખીલાવશો...
16/04/2026

મતદારો ને વંદન કરતા વાપી મહાનગરપાલિકા ના વોર્ડ નંબર ૯ ના ભાજપા ના તમામ ઉમેદવારો ને જંગી બહુમતિથી જીત અપાવશો. કમળ ખીલાવશો.

વાપી મહાનગરપાલિકા ના વોર્ડ નં ૯ ના ઉમેદવારો નો સંક્ષિપ્ત પરીચય
16/04/2026

વાપી મહાનગરપાલિકા ના વોર્ડ નં ૯ ના ઉમેદવારો નો સંક્ષિપ્ત પરીચય

નમસ્કાર મિત્રો 🙏🏼વંદે માતરમ આગામી વાપી મહાનગરપાલિકા ની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના આપણા વોર્ડ નંબર ૯ ના સુચારૂ...
14/04/2026

નમસ્કાર મિત્રો 🙏🏼
વંદે માતરમ
આગામી વાપી મહાનગરપાલિકા ની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના આપણા વોર્ડ નંબર ૯ ના સુચારૂ સંચાલન માટે કાર્યાલય નું શુભારંભ માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ની અધ્યક્ષતામાં અને વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રાખેલ છે.. સૌ મિત્રોને ,વોર્ડ ના પ્રિય નાગરિકો અને સૌ કાર્યકર્તા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિનંતી. 🙏🏼

સ્થળ - સિંધી જ્વેલર્સ ની સામે, નહેરુ સ્ટ્રીટ, વાપી ટાઉન
સમય - સાંજે ૭:૦૦ કલાકે
તા- ૧૪.૦૪.૨૦૨૬, મંગળવાર

નોંધ:- અલ્પાહર રાખેલ છે.

લી
આપણા ભાજપ ના ઉમેદવાર -
મિતેષ નવનીતભાઈ દેસાઈ
મિતલબેન કુંજલભાઈ શાહ
વિપુલ લાલુભાઈ પટેલ
ટીનાબેન ભુપેન્દ્રભાઈ હળપતિ

વોર્ડ નં 09 નો દિવાળી સ્નેહ મિલન નો કાર્યક્રમ ગુજરાત સરકારના આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ની ઉપસ્થિતિ માં ય...
28/10/2025

વોર્ડ નં 09 નો દિવાળી સ્નેહ મિલન નો કાર્યક્રમ ગુજરાત સરકારના આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ની ઉપસ્થિતિ માં યોજાશે. તમામ કયઁકતાઁ મિત્રો અને ૯ નંબર વોડઁ ના તમામ નાગરિકોને નિમંત્રણ છે.

ફરી વખત ત્રીજી ટમઁ માં માં. કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ( નાણાં અને શહેરી વિકાસ) ગુજરાત મંત્રી પદ પર પુનઃ નિમણૂક થય...
18/10/2025

ફરી વખત ત્રીજી ટમઁ માં માં. કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ( નાણાં અને શહેરી વિકાસ) ગુજરાત મંત્રી પદ પર પુનઃ નિમણૂક થયા બાદ વાપી ઓફિસ ખાતે પહેલી મુલાકાત કરી અંતરથી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી .

Hearty Congratulations Shri Kanubhai Desai for being repeated as Cabinet Minister of Gujarat 💐
17/10/2025

Hearty Congratulations Shri Kanubhai Desai for being repeated as Cabinet Minister of Gujarat 💐

Address

Vapi

Website

Alerts

Be the first to know and let us send you an email when Mital Kunjal Shah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category