Aam Aadmi Party Valsad

Aam Aadmi Party Valsad Official Page Of AAM AADMI PARTY VALSAD

આજ રોજ કપરાડા ખાતે બુથ સંગઠન નિર્માણ અભિયાન મિશન ૨૦૨૭ અંતર્ગત વલસાડ લોકસભા પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પટેલ ની અધ્યક્ષતામાં સંગ...
09/09/2026

આજ રોજ કપરાડા ખાતે બુથ સંગઠન નિર્માણ અભિયાન મિશન ૨૦૨૭ અંતર્ગત
વલસાડ લોકસભા પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પટેલ ની અધ્યક્ષતામાં સંગઠન નિર્માણ અભિયાન તૈયારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું
આ બેઠકમાં કપરાડા વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અભિનંદન
09/09/2026

અભિનંદન

"શિક્ષક દિવસ"મહાન શિક્ષણશાસ્ત્રી અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ 'ભારતરત્ન' ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ની જન્મજયંતીએ તેમને નત...
05/09/2026

"શિક્ષક દિવસ"

મહાન શિક્ષણશાસ્ત્રી અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ 'ભારતરત્ન' ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ની જન્મજયંતીએ તેમને નતમસ્તક વંદન.

ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ “જન્માષ્ટમી” ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ."નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખી,...
04/09/2026

ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ “જન્માષ્ટમી” ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"

ભાઈ-બહેનના અતૂટ પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
28/08/2026

ભાઈ-બહેનના અતૂટ પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

અભિનંદન..
25/08/2026

અભિનંદન..

22/08/2026
વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકા અને વાપી મહાનગરપાલિકાના વિસ્તારોમાં ગત તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ  થયેલ  અતિભારે ભયાનક અતિવૃષ...
30/07/2026

વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકા અને વાપી મહાનગરપાલિકાના વિસ્તારોમાં ગત તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ અતિભારે ભયાનક અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થનાર નાગરિકોના બંધારણીય હક્ક અને અધિકાર મુજબ નામદાર ગુજરાત સરકારશ્રીએ જિલ્લાના તમામ અસરગ્રસ્ત નાગરિકોને યોગ્ય નાણાંકીય વળતર વૈજ્ઞાનિક ઢબે સુયોગ્ય રીતે સર્વે કરી ચૂકવી આપવા બાબતે જિલ્લા કલેકટર શ્રીને આમ આદમી પાર્ટી વલસાડ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ.

વલસાડના પૂરમાં જીવ ગુમાવનાર પરિવારોની મુલાકાતે પહોંચ્યા AAP નેતા પ્રવીણ રામ.મુલાકાત દરમિયાન તેઓએ એકના એક 35 વર્ષના દીકરા...
28/07/2026

વલસાડના પૂરમાં જીવ ગુમાવનાર પરિવારોની મુલાકાતે પહોંચ્યા AAP નેતા પ્રવીણ રામ.

મુલાકાત દરમિયાન તેઓએ એકના એક 35 વર્ષના દીકરાને ગુમાવનાર પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી.

અતિ વરસાદ અને પૂરના કારણે 45થી વધુ લોકોના જીવ ગયા, પરંતુ આજે પણ સરકારના મંત્રીઓ કે મુખ્યમંત્રી પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા નથી.

AAP તરફથી માંગણી કરવામાં આવી છે કે પૂરમાં જીવ ગુમાવનાર દરેક પરિવારને ₹1 કરોડની સહાય તાત્કાલિક આપવામાં આવે. સરકાર આ પરિવારોની જવાબદારી સ્વીકારે અને ન્યાય આપે.

📍વાપીઆજરોજ વાપી ખાતે આગામી ચૂંટણીની તૈયારીઓ અંતર્ગત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi ની ઉપસ્થિતમાં સમીક્ષા બેઠક યોજાઈ જેમાં દ...
19/12/2025

📍વાપી

આજરોજ વાપી ખાતે આગામી ચૂંટણીની તૈયારીઓ અંતર્ગત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi ની ઉપસ્થિતમાં સમીક્ષા બેઠક યોજાઈ જેમાં દક્ષિણ ઝોન પ્રભારી રામભાઈ ધડુક સહિત પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો સાથે ચૂંટણી લક્ષી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ.

Address

Valsad
396002

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 7pm

Telephone

+916357324033

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Valsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aam Aadmi Party Valsad:

Shortcuts

Share