Info Valsad GoG

Info Valsad GoG page of District Information Office, Valsad, Government of Gujarat Dist.Information Office,
Govt.of Gujarat,Valsad.

રાજ્ય સરકારે નાયબ માહિતી નિયામક – વર્ગ – ૧ વલસાડ તરીકે ઉમેશ બાવીસાની નિમણૂંક કરતા, તેમણે તા ૦૬-૦૫-૨૦૨૬ થી કાર્યભાર સંભાળ...
06/05/2026

રાજ્ય સરકારે નાયબ માહિતી નિયામક – વર્ગ – ૧ વલસાડ તરીકે ઉમેશ બાવીસાની નિમણૂંક કરતા, તેમણે તા ૦૬-૦૫-૨૦૨૬ થી કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ અગાઉ ગાંધીનગર, સુરત, નવસારી અને ભરૂચ કચેરી ખાતે ફરજ બજાવી ચૂક્યા છે. વલસાડ કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

06/05/2026

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડ ધોરણ ૧૦ નું ૭૯.૮૦ ટકા પરિણામ જાહેર
---- જિલ્લામાંથી ધો. ૧૦ મા ૨૦૪૧૮ વિદ્યાર્થીઓ પૈકી ૧૬૨૯૪ વિદ્યાર્થી પાસ થયા
--- એ – ૧ ગ્રેડમાં ૪૦૧, એ – ૨ ગ્રેડમાં ૧૭૬૮ અને બી – ૧ ગ્રેડમાં ૨૮૯૯ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું

05/05/2026

આજનો શબ્દ

05/05/2026
05/05/2026

પાયલ એક સૉલર ઉદ્યમીના રૂપમાં પોતાની ઓળખ બનાવી રહ્યાં છે. તેઓ આસપાસના જિલ્લામાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનનું કામ કરે છે અને તેથી તેઓને દર મહિને સારી આવક પ્રાપ્ત થઈ રહી છે.

-માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

05/05/2026
05/05/2026

ગુજરાતના મુખ્ય જળાશયોમાં વર્તમાન સ્થિતિએ કુલ 59 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ...

05/05/2026

Address

District Information Office, 1st Floor, Seva Sadan_1, Dharampur Road
Valsad
396001

Alerts

Be the first to know and let us send you an email when Info Valsad GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Valsad GoG:

Share