બક્ષીપંચ મોરચો વલસાડ જિલ્લો ભાજપા

  • Home
  • India
  • Valsad
  • બક્ષીપંચ મોરચો વલસાડ જિલ્લો ભાજપા

બક્ષીપંચ મોરચો  વલસાડ જિલ્લો ભાજપા સૌનો સાથ સૌનો વિકાસ...

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ પંચાલ જી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી ના માર્ગદર્શન હેઠળ ભારતી...
27/01/2026

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ પંચાલ જી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી ના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના સંગઠનમાં નિયુક્ત થયેલા તમામ પદાધિકારીઓને હાર્દિક અભિનંદન..!

મારા પરમ મિત્ર વલસાડ જિલ્લા ભાજપા ઓ.બી.સી. મોરચા ના નવનિયુક્ત જિલ્લા મહામંત્રી બનવા બદલ ભાઈ શ્રી આનંદ ભાઇ પટેલ ને ખુબ ખુ...
27/01/2026

મારા પરમ મિત્ર વલસાડ જિલ્લા ભાજપા ઓ.બી.સી. મોરચા ના નવનિયુક્ત જિલ્લા મહામંત્રી બનવા બદલ ભાઈ શ્રી આનંદ ભાઇ પટેલ ને ખુબ ખુબ અભિનંદન

27/01/2026
નીલેશભાઈ ભંડારી જી વે વલસાડ જિલ્લા બક્ષી પંચ મોરચા ના વલસાડ જિલ્લા પ્રમુખ તરીકે ની નિમણુક થતાં ખૂબ ખૂબ અભિનંદન શુભકામના
27/01/2026

નીલેશભાઈ ભંડારી જી વે વલસાડ જિલ્લા બક્ષી પંચ મોરચા ના વલસાડ જિલ્લા પ્રમુખ તરીકે ની નિમણુક થતાં ખૂબ ખૂબ અભિનંદન શુભકામના

મારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા ના પ્રદેશ મંત્રી શ્રી હેમંત ભાઈ ટ્રેલર ને જન્મદિવસની અનેકો અનેકશુભકામન...
12/01/2026

મારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા ના પ્રદેશ મંત્રી શ્રી હેમંત ભાઈ ટ્રેલર ને જન્મદિવસની અનેકો અનેકશુભકામના માતાજી તમને દીર્ઘ આયુષ આપે સાથે હંમેશા સ્વસ્થ રાખે ખૂબ પ્રગતિ કરો તેવી મહાદેવની પ્રાર્થના સાથે ફરી જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા

પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રીશ્રી, દક્ષિણ ઝોનના પ્રભારી ડો. પ્રશાંતભાઈ કોરાટની વિષેશ ઉપસ્થિતિમાં વલસાડ ખાતે સંગઠનના ...
02/01/2026

પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રીશ્રી, દક્ષિણ ઝોનના પ્રભારી ડો. પ્રશાંતભાઈ કોરાટની વિષેશ ઉપસ્થિતિમાં વલસાડ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે પરિચય બેઠક મળી.

20/09/2025

આજ રોજ વલસાડ જિલ્લા બક્ષી પંચ મોરચા ના પ્રમુખ શ્રી નિલેશભાઈ ભંડારી ના અધ્યક્ષ સ્થાને તેમજ મહામંત્રી આનંદ ભાઈ પટેલ તેમજ ચેતનભાઈ પ્રજાપતિ તેમજ ઓબીસી સમાજના અગ્રણી સાથે મળી ને 27% આવનારા સ્વરાજ ની ચૂંટણી માં સ્થાન આપવામાં આવે માટે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું

।। શતમ્ જીવમ્ શરદઃ ।।।। યશસ્વીઃ ભવ ।।  વડીલ, કુશળ સંગઠક, સરળ નેતૃત્વ, નિરાભિમાની કાર્યકરોનાં માર્ગદર્શક,શામળાજી મંદિર ના...
18/09/2025

।। શતમ્ જીવમ્ શરદઃ ।।
।। યશસ્વીઃ ભવ ।।
વડીલ, કુશળ સંગઠક, સરળ નેતૃત્વ, નિરાભિમાની કાર્યકરોનાં માર્ગદર્શક,શામળાજી મંદિર નાં ટ્રસ્ટી,ભાજપા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભા ના સાંસદ આદરણીય શ્રી Mayank Nayak જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ભગવાન સોમનાથ મહાદેવ આપને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે તેવી પ્રાર્થના....
#બક્ષીપંચ_મોરચો_ વલસાડ જિલ્લા

। શતમ્ જીવમ્ શરદઃ ।।।। યશસ્વીઃ ભવ ।।  વડીલ, કુશળ સંગઠક, સરળ નેતૃત્વ, નિરાભિમાની કાર્યકરોનાં માર્ગદર્શક,શામળાજી મંદિર નાં...
18/09/2025

। શતમ્ જીવમ્ શરદઃ ।।
।। યશસ્વીઃ ભવ ।।
વડીલ, કુશળ સંગઠક, સરળ નેતૃત્વ, નિરાભિમાની કાર્યકરોનાં માર્ગદર્શક,શામળાજી મંદિર નાં ટ્રસ્ટી,ભાજપા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભા ના સાંસદ આદરણીય શ્રી Mayank Nayak જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ભગવાન સોમનાથ મહાદેવ આપને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે તેવી પ્રાર્થના....
પ્રમુખ બિમલભાઈ ચૌહાણ
વાપી નોટિફાઇડ બક્ષીપંચ મોરચા ટીમ
Mayank Nayak

Address

કમલમ અબ્રામા વલસાડ
Valsad
396001

Alerts

Be the first to know and let us send you an email when બક્ષીપંચ મોરચો વલસાડ જિલ્લો ભાજપા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share