21/06/2023
આઈ.ટી.આઈ.ગોરવા (મહિલા),વડોદરા ખાતે વિવિધ વ્યવસાયમાં એડમિશન મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in
પર ઓનલાઇન ફોર્મ ભરવું.
ફોર્મ ભરી ઓનલાઇન confirm કરી 50 રૂ.ફી ભરવાની રહેશે. ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી હોય તો ઔ.તા.સંસ્થા,ગોરવા(મહિલા), રિફાઈનરી રોડ, ગોરવા, વડોદરા ખાતે રૂબરૂ મુલાકાત લેશો. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25/06/2023 છે.
ટેલિફોન નંબર 0265-2290353