Vinay Chavan AAP Manjalpur Vidhansabha

Vinay Chavan AAP Manjalpur Vidhansabha Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vinay Chavan AAP Manjalpur Vidhansabha, Political Party, GF39 Siddharth Magnum Plus Near Bansal Mall Tarsali, Vadodara.
(4)

દેશની સેવાનાં ૧૬ વર્ષ બાદ હવે જનસેવામાં. રિટાયર્ડ આર્મી મેન, કારગિલ યુદ્ધ લડનાર,

કરણી સેના ગુજરાત પ્રદેશ સૈન્ય પ્રકોષ્ઠ પ્રમુખ.

માંજલપુર વિધાનસભાના પૂર્વ AAP ઉમેદવાર અને પ્રભારી.
પ્રદેશ અધ્યક્ષ માજી સૈનિક વિંગ ગુજરાત પ્રદેશ

એક વાર અંધભક્તો આનું કારણ બતાવશે યુદ્ધ ખાલી ભારત ને કેમ નડે છે
03/06/2026

એક વાર અંધભક્તો આનું કારણ બતાવશે યુદ્ધ ખાલી ભારત ને કેમ નડે છે

03/06/2026

અદાણી થી ટક્કર એટલે સરકાર થી ટક્કર ? વેદાંતા પર ED ના દરોડા શું ED અદાણી ના કંટ્રોલ ના છે ?

03/06/2026

મોદી સરકાર એ ભારત નું સોનું વેચી નાખ્યું…
અંધભક્તો મને સમજાવો કેમ.. આને માસ્ટર સ્ટ્રોક બનાવશો ?

02/06/2026

केंद्र सरकार शिक्षा मंत्री को हटाने की जगह, CBSE के चेयरमैन और सेक्रेटरी को हटा कर लीपापोती कर रही है। देश NEET, CBSE, SSC, CUET में गड़बड़ियां और अव्यवस्था के जिम्मेदार शिक्षा मंत्री का इस्तीफा चाहता है।

સ્પષ્ટ વક્તા, જનતાના સુખ-દુઃખમાં હંમેશા સાથે ઉભા રહેનારા, વડોદરા શહેર અને માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય માનનીય શ્રી યોગેશભા...
02/06/2026

સ્પષ્ટ વક્તા, જનતાના સુખ-દુઃખમાં હંમેશા સાથે ઉભા રહેનારા, વડોદરા શહેર અને માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય માનનીય શ્રી યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.

તેમણે જાહેર જીવનમાં નિષ્ઠા, સેવાભાવ અને વિકાસ માટે આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે. મહાદેવ તેમની દિવ્ય આત્માને ચરણોમાં સ્થાન આપે અને પરિવારજનો તથા અસંખ્ય શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.

ૐ શાંતિ 🙏
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🌹

31/05/2026

જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પોતાના પાર્ટી ના કાર્યકર્તા ને ડરાવી શકે છે તો અમારા જેવા નાના લોકો નું શું હાલ કર્યું હશે … વિચારવા જેવું છે કે નહીં

31/05/2026

કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે…
પંજાબમાં 65 હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા.
ગુજરાતમાં યુવાનોનું શોષણ ક્યારે બંધ થશે ?

ભક્તો માટે ખુશ ખબરી જુઓ ગૌરક્ષક સનાતની ના ઠેકેદાર નો આદેશ જરા જુઓ અને ગોબર ભક્તો આપો તમારું કોઈ જ્ઞાન      #
30/05/2026

ભક્તો માટે ખુશ ખબરી જુઓ ગૌરક્ષક સનાતની ના ઠેકેદાર નો આદેશ જરા જુઓ અને ગોબર ભક્તો આપો તમારું કોઈ જ્ઞાન #

Address

GF39 Siddharth Magnum Plus Near Bansal Mall Tarsali
Vadodara
390009

Alerts

Be the first to know and let us send you an email when Vinay Chavan AAP Manjalpur Vidhansabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share