BJP Ward 11- Vadodara City

BJP Ward 11- Vadodara City ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર ૧૧

08/09/2026

Namo 4 Viksit Bharat

🇮🇳  #સેવા અને સમર્પણથી રાષ્ટ્રનિર્માણની અવિરત યાત્રા…માનનીય  #પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જાહેર જીવનના 25 વર્ષ...
06/09/2026

🇮🇳 #સેવા અને સમર્પણથી રાષ્ટ્રનિર્માણની અવિરત યાત્રા…

માનનીય #પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરને સ્મરણિય બનાવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા **‘ #સેવા સંકલ્પ અભિયાન’**નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર ખાતે યોજાનાર વિવિધ સેવાકીય અને સંગઠનાત્મક કાર્યક્રમોની તૈયારીઓ અંગે માનનીય #પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ માર્ગદર્શન આપ્યું.

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહામંત્રીશ્રી Deepak PadhiyarBjp ને જન્મદિવસ ની અનંત શુભકામનાઓ....
06/09/2026

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહામંત્રીશ્રી Deepak PadhiyarBjp ને જન્મદિવસ ની અનંત શુભકામનાઓ....

05/09/2026

સ્વચ્છતા કાર્યક્રમ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રવાસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્વચ્છતા અભિયાન અંત...
05/09/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રવાસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ વોર્ડ-11 માં "દશામાં મંદિર ગોરવા પાસે સાફ-સફાઈ" નું આયોજન કરવામાં આવ્યું છે.
#સેવા_સ્વચ્છતા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રવાસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્વચ્છતા અભિયાન અંત...
04/09/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રવાસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા. 04-09-2026, શુક્રવાર ના રોજ (143 અકોટા વિધાનસભા) મા "ગોત્રી તળાવ સાફ-સફાઈ" નું આયોજન કરવામાં આવ્યું છે.

ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેરછાઓ.💐💐💐
03/09/2026

ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેરછાઓ.💐💐💐

આદરણીય વડાપ્રધાન Narendra Modi સાહેબના આગામી વડોદરા પ્રવાસ તેમજ  #સેવા_પખવાડિયા અંતર્ગત વોર્ડ નં. 11  ખાતે યોજાનારા  #સ્...
01/09/2026

આદરણીય વડાપ્રધાન Narendra Modi સાહેબના આગામી વડોદરા પ્રવાસ તેમજ #સેવા_પખવાડિયા અંતર્ગત વોર્ડ નં. 11 ખાતે યોજાનારા #સ્વચ્છતા_અભિયાન અને #સરકારી_સહાય યોજનાઓના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી.

બેઠકમાં આગામી કાર્યક્રમોને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું.

#સેવા_સ્વચ્છતા અને #જનકલ્યાણના સંકલ્પ સાથે…

વોર્ડ નં.11 ભાજપ પરિવાર 🙏

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના મહામંત્રીશ્રી લકુલીશભાઈ ત્રિવેદી ને જન્મદિવસની અનંત શુભકામનાઓ. ઈશ્વર આપશ્રી ને ઉત્તમ ...
31/08/2026

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના મહામંત્રીશ્રી લકુલીશભાઈ ત્રિવેદી ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.

ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.

30/08/2026

Address

Vadodara
390021

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Ward 11- Vadodara City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share