21/11/2024
પર્થ-બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે વડોદરાની યાસ્તિકા ભાટિયા - રાધા યાદવ ભારતની ટીમમાંથી મેચો રમશે. Yastika Bhatia Radha Yadav ICC - International Cricket Council
5થી 11 ડિસેમ્બર વચ્ચે 3 વન-ડેની શ્રેણીનું આયોજન, યાસ્તિકા વિકેટકીપિંગ કરશે