Vadodara City Police

Vadodara City Police For Emergency Dial 112,
For SHE Team Help Dial 7434888100,
For Cyber Cell Dial 1930 Welcome to the official page of Vadodara City Police.
(3)

The objective of this page is to have a direct interface between Vadodara City Police and the citizens. This page is generated to help the public to know more about Vadodara City Police and to provide information on the wide range of services provided by Vadodara City Police. Our vision is to provide citizen-centric, responsive policing and make Vadodara City one of the safest cities in the count

ry. We are always looking to improve our services to the public, so if you have any suggestions please let us know. The site is monitored by our personnel who may moderate the content. We do not endorse any advertisements or other user-generated content that may appear on this page. Always report crimes and other emergencies to 100 or download Vadodara SETU application on Android and iOS. For more information you may also like to visit http://cpvadodara.gujarat.gov.in/

મહારાષ્ટ્ર થી વડોદરા આવી સવારના સમયે મકાનોમાં ઘરફોડ ચોરીઓ કરતી મહિલા ટોળકીના  ૦૨ આરોપીને ચોરી કરેલ મુદ્દામાલ સાથે શોધી ક...
30/05/2026

મહારાષ્ટ્ર થી વડોદરા આવી સવારના સમયે મકાનોમાં ઘરફોડ ચોરીઓ કરતી મહિલા ટોળકીના ૦૨ આરોપીને ચોરી કરેલ મુદ્દામાલ સાથે શોધી કાઢી ૦૨ ઘરફોડ ચોરી સહિતના કુલ ૦૩ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ

માંજલપુર, સરસ્વતી કોમ્પ્લેક્સ પાછળ આવેલ રોડ ઉપરથી વનસ્પતિજન્ય માદક પદાર્થહાઇબ્રીડ ગાંજાના  જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી...
30/05/2026

માંજલપુર, સરસ્વતી કોમ્પ્લેક્સ પાછળ આવેલ રોડ ઉપરથી વનસ્પતિજન્ય માદક પદાર્થ
હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કુલ કિંમત રૂપિયા ૭,૯૧,૦૦૦/- નો
મુદામાલ જપ્ત કરવામાં આવેલ

વડોદરા શહેર પોલીસ તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશીપ & ગવર્નન્સ ફેકલ્ટી (MSU) ના વિધાર્થીઓના સહયોગથી  કમાટીબાગ ખાતે પોસ્ટર /બે...
28/05/2026

વડોદરા શહેર પોલીસ તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશીપ & ગવર્નન્સ ફેકલ્ટી (MSU) ના વિધાર્થીઓના સહયોગથી કમાટીબાગ ખાતે
પોસ્ટર /બેનર્સ દ્વારા લોકોને ટ્રાફીક નિયમો અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

મકરપુરા તથા માંજલપુર પોલીસ સ્ટેશનના NDPS ગુનામા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા (સપ્લાયર) આરોપીને ઇન્દોર,મધ્યપ્રદેશથી પકડી પ...
28/05/2026

મકરપુરા તથા માંજલપુર પોલીસ સ્ટેશનના NDPS ગુનામા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા (સપ્લાયર) આરોપીને ઇન્દોર,મધ્યપ્રદેશથી
પકડી પાડવામાં આવેલ

વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ૦૨ ઇસમોને  પકડી પાડી NDPS એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ                   ...
27/05/2026

વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ૦૨ ઇસમોને પકડી પાડી NDPS એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ

27/05/2026

નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ તેમજ ફાળવેલ એસ.આર.પી. જવાનો સાથે આગામી બકરી ઈદ પર્વને ધ્યાનમાં રાખી નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ રૂટ પર સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

Beaware of investment fraud
26/05/2026

Beaware of investment fraud

SHE ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા સીનિયર સિટિઝનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી જેથી શહેરના વરિષ્ઠ નાગરિકો સ...
25/05/2026

SHE ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા સીનિયર સિટિઝનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી જેથી શહેરના વરિષ્ઠ નાગરિકો સલામતી અનુભવી શકે કે વડોદરા શહેર પોલીસ કોઈપણ સમસ્યામાં તેઓની સાથે છે

વહેલી સવારના સમયે મોર્નિંગ વોક માટે ચાલતા નીકળેલ ફરિયાદી મહિલા ગળામાં પહેરેલ  સોનાની ચેઇન આંચકી જનાર આરોપીને મુદામાલની સ...
24/05/2026

વહેલી સવારના સમયે મોર્નિંગ વોક માટે ચાલતા નીકળેલ ફરિયાદી મહિલા ગળામાં પહેરેલ સોનાની ચેઇન આંચકી જનાર આરોપીને મુદામાલની સોનાની ચેઇન સાથે શોધી કાઢી ચેઇન સ્નેચીંગનો ગુનો શોધી કાઢવામાં આવેલ

વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપો પાસેથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૪ કિલો ૧૨૬ ગ્રામ તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂ. ૨,૧૧,૩૦૦/- ની...
24/05/2026

વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપો પાસેથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૪ કિલો ૧૨૬ ગ્રામ તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂ. ૨,૧૧,૩૦૦/- ની મત્તા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવેલ

Address

Police Bhavan, Jail Road, Raopura
Vadodara
390001

Alerts

Be the first to know and let us send you an email when Vadodara City Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vadodara City Police:

Share