04/09/2026
वासुदेव सुतं देवं,कंसचाणूर मर्दनम,
देवकी परमानन्दं,कृष्णम वंदे जगगुरु ||
અખિલ બ્રહ્માંડના નાથ અને રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના મહાપર્વ "જન્માષ્ટમી"ની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ ..🦚💐🌹