Jagrut Janta જાગૃત જનતા

Jagrut Janta જાગૃત જનતા Social Worker
Fight to Rights
યુવા જોશ,યુવા ક્રાંતિ,યુવા દેશ.

RTI
27/06/2025

RTI

09/12/2024
14/08/2024

તમારી આતુરતાનો અંત આવી ગયો....
હવે ચિંતા ના કરશો " મહિપતસિંહ કી પાઠશાળા ' તમારી સાથે છે ....
45 દિવસ નો કોર્ષ જે તમારું જીવન બદલી નાખશે
વધુ માં વધુ શેર કરી દો ...

01/07/2024

જ્યારે કેટલાક અપરાધો જેમ કે લગ્નના જુઠા વચન આપવા,
સગીરા પર ગેંગરેપ,
મોબ લિન્ચિંગ,
ચેઇન સ્નેચિંગ
વગેરે જેવા અપરાધોમાં ફરિયાદ તો થાય છે પણ તે અપરાધને લઇને કોઇ ચોક્કસ જોગવાઇ આઇપીસીમાં નથી,

નવા કાયદા ભારતીય ન્યાય સંહિતામાં આ અપરાધો માટે અલગથી જોગવાઇ કરવામાં આવી છે.

જેમ કે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાને તરછોડી દેવી અપરાધ ગણાશે.

01/07/2024

આઇપીસીની કલમોને ૫૧૧થી ઘટાડીને નવા કાયદામાં ૩૫૮ કરવામાં આવી છે.

કેટલીક કલમોને એકબીજાની સાથે જોડી દેવામાં આવી છે જેથી સંખ્યા ઘટી ગઇ છે.

Address

Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagrut Janta જાગૃત જનતા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jagrut Janta જાગૃત જનતા:

Share

Category