04/07/2025
જનસેવા એજ પ્રભુસેવા નાં ઉદ્દેશ્ય થી તરસાલી વિસ્તાર માં આવેલ શરદનગર ખાતે અમારા દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો. જેમાં બહોળા પ્રમાણ માં સ્થાનિકોએ સેવાનો લાભ લીધો. ખૂબ આનંદ ની અનુભૂતિ થાય છે જ્યારે જન આશીર્વાદ પ્રાપ્ત થાય છે.