ICDS Block 4 Vadodara Corporation

ICDS Block 4 Vadodara Corporation Official Page Of Icds Urban Block 04 (South Zone) Of Vadodara Municipal Corporation, Vadodara Gujarat

05/08/2026

ઘટક -4,સાઉથ ઝોન
નાના-નાના ભૂલકાંઓના કલરવથી ગૂંજી ઊઠી અમારી આંગણવાડી! 🎶

04/08/2026
આજ રોજ ઘટક -4 ની તમામ આંગણવાડી કેન્દ્રો મા બાળકો ને આવકાર, પ્રાથૅના, થીમ પ્રમાણે પ્રવૃતિ ખોરાક વિશે સમજ, જોડકણાં ,વાતૉ,ન...
04/08/2026

આજ રોજ ઘટક -4 ની તમામ આંગણવાડી કેન્દ્રો મા બાળકો ને આવકાર, પ્રાથૅના, થીમ પ્રમાણે પ્રવૃતિ ખોરાક વિશે સમજ, જોડકણાં ,વાતૉ,નાના મોટા ની સમજ,ચાર જુથ ની પ્રવૃતિકરવામાં આવેલ છે.

03/08/2026

આજ રોજ સાઉથ ઘટક:4 માં તા:03/08/2026 ના રોજ આંગણવાડી ના ભુલાકાને પ્રવૃત્તિ કરાવામાં આવી.

30/07/2026

આઈ. સી.ડી.એસ વિભાગ વડોદરા અર્બન ઘટક 4 દ્વારા આયોજિત ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ-૨૦૨૪ અને પોષણ ઉડાન-૨૦૨૫ કાર્યક્રમ.

જેમાં પ્રોગ્રામ ઓફિસર મેડમ શ્રી અંબિકા મેડમ, સિડીપીઓશ્રી હર્ષા મેડમ અને RDD કચેરીથી પાયલબેન, તરસાલી આયુર્વેદિક દવાખાનાથી વૈધ સારિકા મેડમ,૧૮૧ અભ્યમ ટીમ,મહીલા સહાયતા કેન્દ્ર માંથી કાઉન્સિલર,આરોગ્ય વિભાગ સ્ટાફ, આદર્શ foundation માંથી chairperson તેમજ પી ઓ કચેરી, ધટક કચેરી સ્ટાફ હાજર રહેલ છે

જેમાં પોષણ ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ ની વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં આર્યન કોર્નર, વિટામીન સી કોર્નર, સરગવા કોર્નર, આરોગ્યપ્રદ જ્યુસ અને સૂપ કોર્નર,વિસરાતી વાનગીઓનું કોર્નર,TLM કોર્નર, સલાડ કોર્નર,પોષણ મહેંદી કોર્નર, પોષણ સંકલ્પ સિગ્નેચર પોઇન્ટ, સેલ્ફી પોઇન્ટ રાખવામાં આવેલ હતા.

પોષણ ઉડાન-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત બાળકો કિશોરીઓ માટે રમત ગમત હરીફાઈઓ, કિશોરીઓ, માતાઓના આરોગ્ય તપાસ, પોષણ મહેંદી સ્પર્ધા પણ રાખવામાં આવેલ હતી.

તમામ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ, અને તમામ અભિનય ગીત, ડાન્સ કૃતિઓ,યોગા,કરાટે રજુ કરનાર બાળકોને કિશોરીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલા હતું

Address

Ward No 15 Office, First Floor, Near Reva Park Waghodia Road
Vadodara
390025

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS Block 4 Vadodara Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICDS Block 4 Vadodara Corporation:

Shortcuts

Share