Vadodara City Traffic Police

Vadodara City Traffic Police Official page of Vadodara City Traffic Police Official page of Vadodara City Traffic Police.

અગત્ય ની માહિતી :આવતી કાલ તા.18 જૂન, 2022 ના રોજ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રોગ્રામમાં આવનાર જાહે...
17/06/2022

અગત્ય ની માહિતી :
આવતી કાલ તા.18 જૂન, 2022 ના રોજ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રોગ્રામમાં આવનાર જાહેર જનતા ના વાહનોની પાર્કિંગ ની વ્યવસ્થા નીચે મુજબ કરેલ છે.

ટ્રાફિક બ્રિગેડના જવાનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરતા *વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી*
18/03/2022

ટ્રાફિક બ્રિગેડના જવાનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરતા *વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી*

Always Wear A Helmet While Driving
17/03/2022

Always Wear A Helmet While Driving

"વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી મહાશિવરાત્રીની શુભકામના" (શિવજી કી સવારી રૂટ)
01/03/2022

"વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી મહાશિવરાત્રીની શુભકામના"
(શિવજી કી સવારી રૂટ)

SAFETY IS NOT A GADGETIT'S A STATE OF MIND       Dr. Shamsher Singh IPS
25/02/2022

SAFETY IS NOT A GADGET
IT'S A STATE OF MIND





Dr. Shamsher Singh IPS

ભારતીય રેલ્વે રાષ્ટ્રીય એકેડમી ખાતે નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક શાખા, વડોદરા શહેર નાઓએ એકેડમીના હાજર વિદ્યાર્થીઓને ત...
22/02/2022

ભારતીય રેલ્વે રાષ્ટ્રીય એકેડમી ખાતે નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક શાખા, વડોદરા શહેર નાઓએ એકેડમીના હાજર વિદ્યાર્થીઓને તથા ઓનલાઇન ઝુમ પર જોડાયેલ વિદ્યાર્થીઓને PPTના માધ્યમથી ટ્રાફિક મેનેજમેન્ટ અંગે વિસ્તૃત માહિતી આપેલ. તેમજ હાજર વિદ્યાર્થીઓ દ્રારા પુછવામાં આવેલ પ્રશ્નોના જવાબ પણ આપેલ.

CHOOSE YOUR DISCIPLINE   Dr. Shamsher Singh IPS
04/02/2022

CHOOSE YOUR DISCIPLINE




Dr. Shamsher Singh IPS

03/02/2022

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઈન્ટરસેપ્ટર વાનની કામગીરી



વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર નાગરિકોને  *100₹ ની ફ્રી પેટ્રોલ ડિસ્કાઉન્ટ કૂપન આપી ટ્રા...
29/01/2022

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર નાગરિકોને *100₹ ની ફ્રી પેટ્રોલ ડિસ્કાઉન્ટ કૂપન આપી ટ્રાફિક ચેમ્પ* એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ.


પોલીસ ભવન ખાતે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની નવીન ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવેલ.તા.૨૫/૦૧/૨૦૨૨ના રોજ માન. ડૉ. શમશેર સ...
27/01/2022

પોલીસ ભવન ખાતે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની નવીન ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવેલ.

તા.૨૫/૦૧/૨૦૨૨ના રોજ માન. ડૉ. શમશેર સિંઘ, પોલીસ કમિશ્નર, વડોદરા શહેર નાઓ દ્રારા પોલીસ ભવન પાંચમાં માળે વડોદરા ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટની ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવેલ. આ ઉદ્દઘાટન પ્રસંગે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેનશ્રી બાબુભાઇ પટેલ તથા શ્રી કરણરાજ વાઘેલા, નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-૩, તથા શ્રી એન્ડ્રુ મેકવાન, નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા તથા સુ.શ્રી અમિતા કે. વાનાણી, મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા તથા શ્રી મયંક આર. બ્રહ્મભટ્ટ, સેક્રેટરી, વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નાઓ હાજર રહેલ હતા.
વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના વડોદરા શહેર ટ્રાફિક પોલીસની મદદમાં રહે તેવા માનદ સેવકોની ભરતી પ્રક્રીયા કરી તેઓને વડોદરા શહેરના જુદા જુદા જંકશનો ઉપર ટ્રાફિક નિયમનની કામગીરી માટે ટ્રાફિક પોલીસની મદદમાં મુકવામાં આવે છે. તેમજ વડોદરા ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ અને પોલીસ કમિશ્નરશ્રી પોલીસ ભવનના પાંચમાં માળે VTET માટેની ઓફિસની ફાળવણી કરેલ હોય. આ નવીન ઓફિસ ખાતે ટ્રાફિક બ્રિગેના વેલ્ફેર, ભરતી પ્રક્રિયા, પગાર ભથ્થા, વિગેરે વહીવટી કામગીરીની સરળતા થશે. તેમજ આ વડોદરા ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટની ઓફીસ ઓજસ ફાઉન્ડેશનના સોજન્યથી બનાવવામાં આવેલ છે.

vadodara traffic police organize Traffic slogan competition
03/01/2022

vadodara traffic police organize
Traffic slogan competition



27/12/2021

Special drive for "Drink and Drive" cases by Vadodara City Traffic Police

Address

Vadodara City Traffic Police
Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara City Traffic Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vadodara City Traffic Police:

Share