Vadodara city youth congress

Vadodara city youth congress Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vadodara city youth congress, Political organisation, vadodara city district youth congress samiti, Vadodara.

31/03/2026
વડોદરા શહેરમા કાળ-ઝાળ ગરમીના કારણે શહેરી જનો ત્રાહિમામ પુકારી ગયા છે ત્યારે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ પોલીસ કમિશ...
12/03/2026

વડોદરા શહેરમા કાળ-ઝાળ ગરમીના કારણે શહેરી જનો ત્રાહિમામ પુકારી ગયા છે ત્યારે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ પોલીસ કમિશનરશ્રી ને આવેદન આપી રજુવાત કરવામાં આવી કે વડોદરા શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 4 સુધી બંધ રાખવામાં આવે જેથી વડોદરા વાશીઓને બપોરની કાળ-ઝાળ ગરમી માથી રાહત મળી શકે વધુ મા યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા એ માંગ કરી હતી કે ફક્ત ટ્રાફિક સિગ્નલ બંધ કરવું નહિ પણ સાથે સાથે ટ્રાફિક જવાનો ને પણ આ ગરમીમા રાહત મળે એના માટે ની સુવિધાઓ જેમકે AC હેલ્મેટ, સર્કલ પાસે ગરમીથી બચવાં છત્રી, અને ડીહાઇડ્રેશન થી બચવાં પાણી અને ORS જેવા પીણાં ની સુવિધા પણ ઉભી કરવી જોઈએ જેથી ટ્રાફિકના જવાનોને ગરમી થી રાહત મળી શકે...

PM COMPROMISE બેનર હેઠળ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જે દરમિયાન શહેર યુથ પ્રમુખ પવન ગુપ...
18/02/2026

PM COMPROMISE બેનર હેઠળ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જે દરમિયાન શહેર યુથ પ્રમુખ પવન ગુપ્તા સહીત 10 કાર્યકરો ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી..

વડોદરા મા ચાલતા નંદઘર એ આનંદઘર બની ગ્યા છે સતાધિસો ના પાપે...
03/02/2026

વડોદરા મા ચાલતા નંદઘર એ આનંદઘર બની ગ્યા છે સતાધિસો ના પાપે...

વડોદરાના મેયર નો વૉડ એટલે ભ્રસ્ટાચારનો અખાડો..વડોદરા નહિ નહિ નહિ ખાડોદરા...
01/02/2026

વડોદરાના મેયર નો વૉડ એટલે ભ્રસ્ટાચારનો અખાડો..
વડોદરા નહિ નહિ નહિ ખાડોદરા...

        ઉત્તરપ્રદેશ ના પ્રયાગરાજ મા શંકરાચાર્યના અપમાન મુદે વડોદરા શહેર યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન...
25/01/2026


ઉત્તરપ્રદેશ ના પ્રયાગરાજ મા શંકરાચાર્યના અપમાન મુદે વડોદરા શહેર યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન...

24/01/2026

વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા શંકરાચાર્ય પર થયેલા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરતા યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા સહીત 10 કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી!

22/01/2026

SIR ના નામે ચાલતા FROUD ની સામે વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસ અને વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર ઓફિસ ધરણા...

"વડોદરા શહેર નો પૂર્વ વિસ્તાર એટલે ભ્રસ્ટાચાર અપાર"       વડોદરા ના પૂર્વ ઝોન મા પેવર બ્લોક કોમભાંડ ની સામે             ...
12/01/2026

"વડોદરા શહેર નો પૂર્વ વિસ્તાર એટલે ભ્રસ્ટાચાર અપાર"

વડોદરા ના પૂર્વ ઝોન મા પેવર બ્લોક કોમભાંડ ની સામે યુથ કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવામાં આવ્યો.

Address

Vadodara City District Youth Congress Samiti
Vadodara

Telephone

+919725856848

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara city youth congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share