28/07/2026
શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ ના સેવાભાવી સ્વયંસેવકો દ્વારા ગોત્રી પારેશ્વર મહાદેવ તેમજ ક્ષત્રિય વિર ભાથીજી મંદિર નાં સાનિધ્યમાં ગૌરીવર્ત કરતી કુંવારિકાઓ ને ડ્રાયફ્રુટ, વેફર તેમજ કેળાની પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું.
જય માતાજી જય સીયારામ જય શ્રી મહાકાલ