શ્રી આંબેડકર સેવા સમિતિ

  • Home
  • India
  • Vadodara
  • શ્રી આંબેડકર સેવા સમિતિ

શ્રી આંબેડકર સેવા સમિતિ સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણ

Permanently closed.
08/09/2021
ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા માં કારોબારી સભ્ય તરીકે સુરેશભાઈ પરમાર ને નિયુકત થવા બદલ સન્માન કરતા વોર્ડ નંબર 9...
30/08/2021

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા માં કારોબારી સભ્ય તરીકે સુરેશભાઈ પરમાર ને નિયુકત થવા બદલ સન્માન કરતા વોર્ડ નંબર 9 ના કોપોરેટર શ્રીરંગ આયરે , પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, વડોદરા શિક્ષણ સમિતિ સભ્ય વિજય પટેલ ,વોર્ડ નંબર 9 ના હોદેદારો અને ન્યૂઝ વર્લ્ડ ના માલિક ધર્મેન્દ્રસિંહ ગોહિલ નો હું ખૂબ ખૂબ આભાર માનું છું.

વડોદરા અનુસૂચિત જાતિ મોરચા માં કારોબારી સદસ્ય તરીકે અમારા પ્રમુખ શ્રી સુરેશભાઈ પરમાર ને નિયુકત કરવા બદલ ભારતીય જનતા પાર્...
27/08/2021

વડોદરા અનુસૂચિત જાતિ મોરચા માં કારોબારી સદસ્ય તરીકે અમારા પ્રમુખ શ્રી સુરેશભાઈ પરમાર ને નિયુકત કરવા બદલ ભારતીય જનતા પાર્ટી નો ખુબ ખુબ આભાર 💐💐

આજ રોજ  શ્રી આંબેડકર સેવા સમિતિ ના સહયોગ થી  ઈન્દ્રપુરી હોસ્પિટલ સ્વતંત્રતા દિવસ નિમિ્તે બ્લડ કેમ્પ રાખવામાં આવેલ હતું.....
15/08/2021

આજ રોજ શ્રી આંબેડકર સેવા સમિતિ ના સહયોગ થી ઈન્દ્રપુરી હોસ્પિટલ સ્વતંત્રતા દિવસ નિમિ્તે બ્લડ કેમ્પ રાખવામાં આવેલ હતું...

આજ રોજ શ્રી આંબેડકર સેવા સમિતી ના પ્રમુખ શ્રી સુરેશભાઈ ના હસ્તે સસ્તા દરે ના ચોપડા નુ વિતરણ કરાયું,
06/08/2021

આજ રોજ શ્રી આંબેડકર સેવા સમિતી ના પ્રમુખ શ્રી સુરેશભાઈ ના હસ્તે સસ્તા દરે ના ચોપડા નુ વિતરણ કરાયું,

શ્રી આંબેડકર સેવા સમિતિ દ્વારા આ સેવા કરવા માં આવેછે, તો આ સેવાનો લાભ લેવો એવી અમારી વિનંતી🙏
03/08/2021

શ્રી આંબેડકર સેવા સમિતિ દ્વારા આ સેવા કરવા માં આવેછે, તો આ સેવાનો લાભ લેવો એવી અમારી વિનંતી🙏

Address

Vadodara
390018

Alerts

Be the first to know and let us send you an email when શ્રી આંબેડકર સેવા સમિતિ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to શ્રી આંબેડકર સેવા સમિતિ:

Share

Category