19/11/2025
વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં SIR ના ફોર્મ ને લગતી માહિતી અને 2002 ની યાદીમાં નામ શોધવા માટે નાગરિકોને મુશ્કેલી ન પડે એ હેતુથી કેમ્પની શરૂઆત કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજ રોજ એડવોકેટ અકીલ શેખ અને સયાજીગંજ યુથ કોંગ્રેસ ટીમ અને એરિયા ના આગેવાનો ઘ્વારા સમશેર નગર, બોરીયા વિભાગ 2, મધુનગર ગોરવા વિસ્તારમાં ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવી...