14/08/2022
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ
14 ઑગસ્ટના રોજ થયેલા ભારત-પાકિસ્તાનના વિભાજનથી થયેલી હિંસામાં મૃત્યુ પામેલ લોકોની યાદીમાં મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.