Bhargav.BJP

Bhargav.BJP IT CELL CO-CONVENER , BJP VADODARA MAHANAGAR

કેન્દ્રીય જળ સંચય મંત્રી અને પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ ના માર્ગદર્શન હેટળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્...
18/07/2024

કેન્દ્રીય જળ સંચય મંત્રી અને પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ ના માર્ગદર્શન હેટળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શરુ કરવામાં આવેલ જળ સંચય અભિયાન અંતર્ગત માનનીય ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ની ઉપસ્થિતિ માં પ્રથમ RAIN WATER HARVESTING SYSTEM ના ખાતમુહુર્ત પ્રસંગે પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ..

તારીખ : 19 જુલાઈ 2024, શુક્રવાર
સમય : સાંજે 7:00 કલાકે
સ્થળ : સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ, દીપ ચેમ્બરની નજીક, માંજલપુર.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના વરદહસ્તે કમ...
14/09/2023

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના વરદહસ્તે કમલમ શિલાન્યાસ સમારોહ માં આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ...

તારીખ: 17 સપ્ટેમ્બર 2023, રવિવાર
સમય: સાંજે 5:00 કલાકે
સ્થળ: કમલમ કાર્યાલય, જલારામ મંદિર રોડ, કારેલીબાગ

सबके प्रिय, वैश्विक नेता यशस्वी प्रधानमंत्री श्री Narendra Modi जी को जन्मदिवस पर हार्दिक बधाई एवं अनंत शुभकामनाएं। राष्...
17/09/2022

सबके प्रिय, वैश्विक नेता यशस्वी प्रधानमंत्री श्री Narendra Modi जी को जन्मदिवस पर हार्दिक बधाई एवं अनंत शुभकामनाएं।

राष्ट्रसेवा और गरीब कल्याण के प्रति समर्पित आपका संघर्षमय जीवन हम सभी के लिए असीम प्रेरणा का स्रोत है।

आपके नेतृत्व में उभरते नए भारतवर्ष ने संपूर्ण जगत में एक मजबूत, सुरक्षित और विश्वसनीय राष्ट्र के रूप में अपनी पहचान बनाई है।

मैं देश के करोड़ों लोगों के साथ आपके उत्तम स्वास्थ्य और सुदीर्घ जीवन की कामना करता हूँ।

08/08/2022

ભારતીય જનતા પાર્ટી - ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી  ને પ્રદેશ અધ્યક્ષ તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિ...
20/07/2022

ભારતીય જનતા પાર્ટી - ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી ને પ્રદેશ અધ્યક્ષ તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન 💐💐

મૃદુ અને મક્કમ એવાં ગુજરાત નાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી ને જન્મ દિવસ ની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક...
15/07/2022

મૃદુ અને મક્કમ એવાં ગુજરાત નાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી ને જન્મ દિવસ ની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.💐💐

11/07/2022

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhargav.BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share