24/12/2022
આજે સિક્કિમમાં આર્મી-ટ્રકનો અકસ્માત સર્જાયો આ દુઃખદ ઘટનામાં દેશના 16 વીર જવાન શહીદ થયાં.આ શહીદોના પરિવાર ને પરમ કૃપાળુ પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાથૅના.
💐
🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳