18/04/2026
વોર્ડ નં. ૧૭ માં વિશ્વાસ, આત્મિયતા અને આશાનો સકારાત્મક માહોલ પ્રસરી રહ્યો છે.
લોકસંપર્ક દરમિયાન મળતા સ્મિતો, આશીર્વાદ અને સ્નેહસભર આવકાર અમને સમજાવે છે કે આ સંબંધ મતોથી નહીં, દિલોથી બંધાયેલો છે. 🙏🏼
પ્રજાની સાથે, પ્રજાનો વિશ્વાસ — એ જ આ પેનલની સૌથી મોટી ઓળખ છે.આ પ્રેમ અને સાથ અમારી સાચી શક્તિ છે.
ક્રમાંક – ૨ : ગાયત્રીબેન મિતેશભાઈ પરમાર
ક્રમાંક – ૪ : પાર્થ રોહિતભાઈ પટેલ
ક્રમાંક – ૫ : ફાલ્ગુન મનહરભાઈ સોરઠીયા
ક્રમાંક – ૧૦ : વૈશાલી રવિન્દ્ર વરણે
🗳️ રવિવાર, ૨૬.૦૪.૨૦૨૬ ના રોજ કોંગ્રેસને તમારો કિંમતી મત આપશો અને અમારી પેનલને વિજયી બનાવશો. ✋🇮🇳
Vadodara Congress Ward 17
#વોર્ડ૧૭ #કોંગ્રેસ #જનસમર્થન #બદલાવ #દંતેશ્વર #માંજલપુર #તરસાલી