સોસીયલ મીડીયા કિંગ

સોસીયલ મીડીયા કિંગ સવઁ સમાજ સેના સોસીયલ મીડીયા પ્રમુખ વડોદરા જિલ્લો

29/06/2022

👉🏻બાપુ આવે છે ............વિકાસ લાવે છે..........
શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ.👏👏👏👏

પોપટ ભાઈના સપના ને સાકાર કરવા ભાવનગર જિલ્લાના મહુવા ખાતે 2 દિવસના પ્રવાસેMahipatsinh chauhan
28/06/2022

પોપટ ભાઈના સપના ને સાકાર કરવા ભાવનગર જિલ્લાના મહુવા ખાતે 2 દિવસના પ્રવાસે
Mahipatsinh chauhan

26/08/2021

🚩 ાતાજી 🚩

છત્રીસ ની છાતી હોય તો વડોદરા જિલ્લા ના કરજણ તાલુકાના દેથાણ ગામે ગુજરાત ની દીકરી સાથે દુષ્કર્મ કરનાર નરાધમો ને ફાંસી આપે સરકાર : ાર

ગીર સોમનાથ જિલ્લાના અલિદા ગામના કુમળા ફૂલ સમાન બાળક વિવાન અશોકભાઈ વાઢેલનું સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બિમારીના કારણ...
10/08/2021

ગીર સોમનાથ જિલ્લાના અલિદા ગામના કુમળા ફૂલ સમાન બાળક વિવાન અશોકભાઈ વાઢેલનું સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બિમારીના કારણે દુઃખદ મોત થયું , મારી સંવેદના અશોકભાઈ અને પરિવાર સાથે છે , ગીર - સોમનાથ જિલ્લા ના પ્રવાસ દરમ્યાન એ અને અમે એમનાં પરીવાર સાથે વિવાન ની મુલાકાત કરી હતી....

આટલા વર્ષોમાં સરકાર એવી આરોગ્ય સિસ્ટમ ના ઉભી કરી શકી કે આવી બિમારીથી એક નિર્દોષ બાળકોનો જીવ બચાવી શકે , આરોગ્ય સેવામાં ગુજરાત નંબર-૧ નાં દાવાઓ ઠોકીને અભિમાનમાં રાચતી રાજ્યની સરકારે સ્વાસ્થ્ય સેવાઓમાં બેફામ ખાનગીકરણને પ્રોત્સાહન આપી સ્વાસ્થ્ય સારવારને બિઝનેશ બનાવી દીધો છે , એક બાળકનો જીવ બચાવવા ₹16 કરોડના એક ઈન્જેક્શનની વ્યવસ્થા કરવા ઉદાર નાગરીકો સહાય માટે આવ્યાં પરંતુ સરકાર કશું ના કરી શકી...

કોરોનાની બીજી લહેર સમયે પણ આપણી આરોગ્ય સેવાઓની પોલ ખુલી હતી , અનેક લોકોએ પોતાના સ્વજનોના જીવ બચાવવા લાખો રૂપિયા ખાનગી હોસ્પિટલોમાં ખર્ચવા પડ્યા હતા , આ માટે લોકોએ પોતાના પુરખો ના સોના - દાગીના પણ ગીરવે મુકવા અથવા વેચવા પડ્યા હતા , એનાથી આઘાતજનક બાબત બીજી શું હોઈ શકે ?

પરમાત્મા મૃતક વિવાનના આત્માને શાંતિ આપે...

મીસકોલ કરો તમામ  ભાઈ યો 9667006632બાપુ રાજ શેખાવત જી સાથે છુ મો નં પર 9667006632
09/06/2021

મીસકોલ કરો તમામ ભાઈ યો 9667006632બાપુ રાજ શેખાવત જી સાથે છુ મો નં પર 9667006632

श्री राष्ट्रीय राजपूत करणी सेना के बिकानेर ज़िलाध्यक्ष सवाई सिह राठौड पर राजनैतिक षड्यंत्र के तहत कायरता पूर्ण हमले की ह...
18/04/2021

श्री राष्ट्रीय राजपूत करणी सेना के बिकानेर ज़िलाध्यक्ष सवाई सिह राठौड पर राजनैतिक षड्यंत्र के तहत कायरता पूर्ण हमले की हम कड़ी निंदा करती है व सरकार व प्रशासन से अनुरोध है कि इस मामले के सभी आरोपियों को तुरंत प्रभाव से गिरफ़्तार के वरना अंजाम बुरे होंगे भुगतने के लिए तैयार रहे ।

23/03/2021

જય માતાજી
જય ભવાની
જય મા કરણી
શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણીશેના
મહામંત્રી
વડોદરા તાલુકો
પિનલસિહ સોલંકી

17/01/2021

🚩 ાતાજી 🚩

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વાપી દ્વારા આયોજીત સ્નેહ મિલન કાર્યક્રમ માં હાજરી....

Address

Vadodara
390001

Telephone

+918153872469

Website

Alerts

Be the first to know and let us send you an email when સોસીયલ મીડીયા કિંગ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to સોસીયલ મીડીયા કિંગ:

Share

Category