Virendrasinh Bharatsinh Solanki

Virendrasinh Bharatsinh Solanki ભવાની જીમ (હરીનગર) વડોદરા
મહાકાલ સેના સેવા ટ્રસ્ટ વડોદરા
મહાકાલ યુવક મંડળ ઓધવપુરા (સ્થાપક)

13/08/2026
ગૌરિવર્ત નિમિત્તે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ તેમજ શ્રી ભેસાસુર મહારાજ પરિવાર દ્વારા પાવડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...
29/07/2026

ગૌરિવર્ત નિમિત્તે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ તેમજ શ્રી ભેસાસુર મહારાજ પરિવાર દ્વારા પાવડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક વિધાર્થીઓ ને કેળાની વેફર, ડ્રાયફ્રુટ તેમજ કેળાનું વિતરણ કરવામાં આવ્યું.

જય માતાજી જય સીયારામ જય શ્રી મહાકાલ

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગોત્રી ગામ ના તળાવે આવેલ પારેશ્વર મહાદેવ તેમજ ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ના પવિત્ર સાનિધ્યમાં ...
28/07/2026

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગોત્રી ગામ ના તળાવે આવેલ પારેશ્વર મહાદેવ તેમજ ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ના પવિત્ર સાનિધ્યમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ ના સેવાભાવી સ્વયંસેવકો દ્વારા ગૌરીવર્ત કરતી કુંવારિકાઓ ને ડ્રાયફ્રુટ, વેફર તેમજ કેળાની પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું.

ગૌરિવર્ત કરતી દરેક કુંવારીકાઓ ની સર્વે મનોકામના પૂર્ણ કરે તેવી મહાકાલ દાદા ને પ્રાર્થના.

આ ભગીરથ કાર્ય માં સાથ સહકાર આપવા બદલ સંસ્થા નાં ભાઈઓ નો ખુબ ખુબ આભાર.

જય માતાજી જય સીયારામ જય શ્રી મહાકાલ

 #કન્યાદાન_મહાદાનશ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા માં બાપ વિહોણી દીકરીઓનો વિનામૂલ્યે સમુહલગ્ન મહોત્સવ - ૨૦૨૬ #કન્યાદા...
28/03/2026

#કન્યાદાન_મહાદાન
શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા માં બાપ વિહોણી દીકરીઓનો વિનામૂલ્યે સમુહલગ્ન મહોત્સવ - ૨૦૨૬
#કન્યાદાન_સ્વીકારવામાં_આવશે
જય ભેંસાસુર મહારાજ જય માતાજી જય શ્રી મહાકાલ https://myframe.online/editor/mahakal-sena/

જય શ્રી રામ
26/03/2026

જય શ્રી રામ

𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆Congratulations to   on winning their maiden ICC Women's Cricket World Cup 🇮🇳 Take. A. Bow 🙌  |   |  ...
02/11/2025

𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆

Congratulations to on winning their maiden ICC Women's Cricket World Cup 🇮🇳

Take. A. Bow 🙌

| | |

28/10/2025

મહાકાલ યુવક મંડળ ઓધવપુરા
ઓધવપુરા ના મહારાજા દર્શન કરવા હિમાની માસી પધાર્યા હતા.

Address

Vadodara

Telephone

+919913154234

Website

Alerts

Be the first to know and let us send you an email when Virendrasinh Bharatsinh Solanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share