JCI UNJHA

JCI UNJHA JCI UNJHA is where young leaders turn challenges into opportunities.

Through projects, trainings, and events, we turn ideas into action and create sustainable changes

આજ રોજ તારીખ ૨૭/૦૬/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ ઊંઝા જેસીસના પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ *"હરિયાળું ઊંઝા - ૨"* અંતર્ગત રહેણાક વાળ...
27/06/2025

આજ રોજ તારીખ ૨૭/૦૬/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ ઊંઝા જેસીસના પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ *"હરિયાળું ઊંઝા - ૨"* અંતર્ગત રહેણાક વાળી સોસાયટીઓ, ધંધાની જગ્યાઓ તથા સામાજીક – ધાર્મિક – શૈક્ષણિક સંસ્થાઓ માં નગરજનો સાથે મળીને માત્ર *ટોકન રકમમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષો* વાવવાનું જે આયોજન કરેલ છે જેની શુભ શરૂઆત *ઊંઝા તાલુકા પંચાયતમાં ૫૦ વૃક્ષો* ની વાવણી ઊંઝાના માન. ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ, ઊંઝા નગર પાલિકા કોર્પોરેટર સદસ્ય શ્રી મણિભાઈ પટેલ (ઘી), ઊંઝા ના અગ્રગણ્ય વેપારી શ્રી વસંતભાઈ પટેલ, જેસી પ્રમુખ શ્રી અલ્કેશભાઈ પટેલ તથા જેસી મેમ્બર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. અને આ પ્રોજેક્ટ અંતર્ગત ઊંઝા નગરજનો દ્વારા બહોળો પ્રતિસાદ મળેલ છે જે પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરવા ઊંઝા જેસીસ કાર્યબદ્ધ છે.

Address

Sardar Complex
Unjha
384170

Website

Alerts

Be the first to know and let us send you an email when JCI UNJHA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category