Government Ayurved Hospital Unjha

Government Ayurved Hospital Unjha An Ayurved Hospital controlled by Ayush Department, Government of Gujarat. additional services like Yoga, Wellness, Geriatric assessment, are also available.

all type of services related to Ayurved Treatment are available here with indoor facility. additional services like Yoga, Wellness, Geriatric assessment, physiotherapy treatment are also available at free of cost.

10/10/2025

patient review about ayurved treatment- Rheumatoid arthritis


27/09/2025

A short film over Ayush Mela 2025 organised by Govt. Ayurved Hospital, unjha on the occasion of Rashtriya Ayurved Days and Poshan month 2025.







" સ્વસ્થ્ય નારી સ્વસ્થ્ય પરિવાર" અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસના સહયોગથી તા. 20/09/2021 ના રોજ...
24/09/2025

" સ્વસ્થ્ય નારી સ્વસ્થ્ય પરિવાર" અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસના સહયોગથી તા. 20/09/2021 ના રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ઊંઝા ખાતે સ્વાસ્થ્યપ્રદ વાનગી હરીફાઈ અને મહિલા સ્વાસ્થ્ય સુરક્ષા પર સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું.


માન. વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિતે તેમજ પોષણ માસની ઉજવણી ૨૦૨૫ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ઊંઝા ધ્વારા વિવિધ કાર્...
18/09/2025

માન. વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિતે તેમજ પોષણ માસની ઉજવણી ૨૦૨૫ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ઊંઝા ધ્વારા વિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું જેમાં
(૧) સાયંસ કોલેજ ખાતે પોષણ અને આયુષ વિષય પર વ્યાખ્યાન
(૨) કન્યા વિધ્યાલય ખાતે સ્ક્રીનીંગ અને જરુરીયાત ધરાવતી કિશોરીઓમાં ઔષધ વિતરણ
(૩) આયુષ પ્રદર્શન
(૪) IEC એકટીવીટી મુખ્ય કાર્યક્રમ રહ્યા હતા.




start with healthy diet - Recipe 2   (જુવાર) ના સક્કરપારા)ડાયાબીટીશ, હાઇ-બ્લડ પ્રેશર માં સવારે નાસ્તામાં ઉપયોગ કરી શકાય ...
13/08/2025

start with healthy diet - Recipe 2 (જુવાર) ના સક્કરપારા)

ડાયાબીટીશ, હાઇ-બ્લડ પ્રેશર માં સવારે નાસ્તામાં ઉપયોગ કરી શકાય

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ઊંઝા ધ્વારા વર્ષારુતું માં આરોગ્ય ની જાળવણી અંગે ઔષધ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.નોડલ ઓફીસર...
13/08/2025

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ઊંઝા ધ્વારા વર્ષારુતું માં આરોગ્ય ની જાળવણી અંગે ઔષધ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.

નોડલ ઓફીસર
(1) ડો હિનાબેન પ્રજાપતિ (મે.ઑ.)
(2) એ.એન. રાઠોડ ( ફાર્માસીસ્ટ)

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ઊંઝા ધ્વારા ગાયત્રી મંદીર ખાતે વર્ષારુતું માં આરોગ્ય ની જાળવણી અંગે પરિસંવાદ અને ઔષધ વિતરણ નું...
11/08/2025

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ઊંઝા ધ્વારા ગાયત્રી મંદીર ખાતે વર્ષારુતું માં આરોગ્ય ની જાળવણી અંગે પરિસંવાદ અને ઔષધ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.

નોડલ ઓફીસર
(1) ડો હિનાબેન પ્રજાપતિ (મે.ઑ.)
(2) એ.એન. રાઠોડ ( ફાર્માસીસ્ટ)

28/07/2025

stay healthy with Yoga
morning vibe at Hospital

let's start with healthy diet - Recipe 4 (Kodo millet) - for morning breakfast- widely used in high blood pressure and o...
25/07/2025

let's start with healthy diet - Recipe 4 (Kodo millet)
- for morning breakfast
- widely used in high blood pressure and obesity
- used weekly twice as option of khichadi or rice recipe

સરકારશ્રી ની સૂચના મુજબ ચોમાસાની ઋતુમાં જાહેર જનતા ની રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે તે માટે નિયત કરેલ આયુર્વેદ તેમજ હોમિ...
22/07/2025

સરકારશ્રી ની સૂચના મુજબ ચોમાસાની ઋતુમાં જાહેર જનતા ની રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે તે માટે નિયત કરેલ આયુર્વેદ તેમજ હોમિયોપેથીક દવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ઊંઝા ખાતે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સવારે ૯ થી ૧૨ દરમ્યાન મેળવી શકાશે.

let's start with healthy diet - Recipe 3 (finger millet) - for morning breakfast- widely used in anaemia and obesity- us...
18/07/2025

let's start with healthy diet - Recipe 3 (finger millet)
- for morning breakfast
- widely used in anaemia and obesity
- used weekly twice as option of khichadi or rice recipe

let's start with healthy diet - Recipe 2   for morning breakfast or use at night as light diet
11/07/2025

let's start with healthy diet - Recipe 2
for morning breakfast or use at night as light diet

Address

Station Road
Unjha
384170

Opening Hours

Monday 9am - 12:30pm
3:30pm - 5:30pm
Tuesday 8:30am - 12:30pm
3:30pm - 5:30pm
Wednesday 8:30am - 12:30pm
3:30pm - 5:30pm
Thursday 8:30am - 12:30pm
3:30pm - 5:30pm
Friday 8:30am - 12:30pm
3:30pm - 5:30pm
Saturday 8:30am - 11:30am

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Ayurved Hospital Unjha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Government Ayurved Hospital Unjha:

Share