Nilesh Patel

Nilesh Patel Board Member - Spices Board of India
Prabhari - Becharaji Taluka, BJP
Ex.President - Unjha Chambers of Commerce (GJ)
21 - Unjha
(1)

03/09/2026
ગુજરાતના આંગણે પધારેલા પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarm...
02/09/2026

ગુજરાતના આંગણે પધારેલા પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

02/09/2026

PM Modi's Aura at SCO 🔥🇮🇳

નારી શક્તિના નિઃસ્વાર્થ સમર્પણને શત્ શત્ વંદન… 🙏ભારતીય જનતા પાર્ટીમાં સમર્પિત ભાવથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માં ભારતીની...
01/09/2026

નારી શક્તિના નિઃસ્વાર્થ સમર્પણને શત્ શત્ વંદન… 🙏

ભારતીય જનતા પાર્ટીમાં સમર્પિત ભાવથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માં ભારતીની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહેલાં માતૃશક્તિ, આદરણીય બહેન શ્રીમતી મીતાબહેન મયંકભાઈ નાયકના નિઃસ્વાર્થ સમર્પણને શત્ શત્ વંદન. 🙏

“यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।”
અર્થાત્, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે એ ભાવ સાથે…

ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટી માટે સતત ચિંતન કરતા એક અદના કાર્યકર તરીકે પાર્ટીને મજબૂત કરવા માટે સતત સંઘર્ષરત રહીને આજે સાંસદ સુધીની સફર ખેડીને સૌનું માર્ગદર્શન કરતા રાજ્યસભા ના સાંસદ શ્રી મયંકભાઈ નાયકના સહધર્માચારીણી શ્રીમતી મીતાબહેનના પવિત્ર સમર્પણભાવને વંદન કરવાના સંદર્ભે આદરણીય બહેનશ્રીને રક્ષાસૂત્ર અર્પણ કરી, તેમના હેતપૂર્વકના આશીર્વાદ સાથે “નારી શક્તિ વંદના કરી. મહેસાણા ક્રોસ કરીને પ્રવાસ કરેલ પાર્ટીના કોઈ આગેવાન એવા નહીં હોય જેમણે મીતાબહેન ના હાથના ભોજનનો આસ્વાદ ના માણ્યો હોય, પાર્ટીના પુરુષ કાર્યકર્તાઓ જ્યારે સંગઠન અને સમાજસેવાના કાર્યમાં સતત વ્યસ્ત રહે છે, ત્યારે તેમના પરિવારની બહેનો પણ પડદા પાછળ રહીને જે સહયોગ અને સમર્પણ આપે છે, સ્વબળે પરિવારને સાચવે છે, માતૃ વત્સલ ભાવથી કાર્યકર્તાઓને સાચવે છે, તે પણ સંગઠનની શક્તિનો મહત્વનો ભાગ છે. આપ બહેનોના આ યોગદાનને હૃદયપૂર્વક વંદન અને અભિનંદન

નારી શક્તિના સન્માન, સ્વાભિમાન અને સશક્તિકરણ માટેનો આ સંકલ્પ સતત આગળ વધારવાનો નિર્ધાર કરીએ. 🇮🇳🙏

નારી શક્તિ – રાષ્ટ્ર શક્તિ!
વંદે માતરમ્! 🇮🇳

Mayank Nayak
Mayank Nayak

નારી શક્તિના નિઃસ્વાર્થ સમર્પણને શત્ શત્ વંદન… 🙏મનુસ્મૃતિમાં કહેવાયું છે કે…“यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः...
01/09/2026

નારી શક્તિના નિઃસ્વાર્થ સમર્પણને શત્ શત્ વંદન… 🙏

મનુસ્મૃતિમાં કહેવાયું છે કે…
“यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।”
અર્થાત્, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.

સંગઠન ગઢે ચલો… સુપંથ પર બઢે ચાલો… ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ સંગઠનમાં મંત્રી તરીકે સેવારત શ્રીમતી સીતાબહેનના સમર્પણભાવને વંદન કરવાના સંદર્ભે આદરણીય બહેનશ્રીને રક્ષાસૂત્ર અર્પણ કરી, તેમના હેતપૂર્વકના આશીર્વાદ સાથે “નારી શક્તિ વંદના કરી.

નારી શક્તિના સન્માન, સ્વાભિમાન અને સશક્તિકરણ માટેનો આ સંકલ્પ સતત આગળ વધારવાનો નિર્ધાર કરીએ. 🇮🇳🙏

નારી શક્તિ – રાષ્ટ્ર શક્તિ!
વંદે માતરમ્! 🇮🇳

Sitaben Patel

નારી શક્તિના નિઃસ્વાર્થ સમર્પણને શત્ શત્ વંદન… 🙏ભારતીય જનતા પાર્ટીમાં સમર્પિત ભાવથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માં ભારતીની...
01/09/2026

નારી શક્તિના નિઃસ્વાર્થ સમર્પણને શત્ શત્ વંદન… 🙏

ભારતીય જનતા પાર્ટીમાં સમર્પિત ભાવથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માં ભારતીની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહેલાં માતૃશક્તિ, આદરણીય બહેન શ્રીમતી પારુલબહેન અશોકભાઈ ચૌધરીના નિઃસ્વાર્થ સમર્પણને શત્ શત્ વંદન. 🙏

મનુસ્મૃતિમાં પણ કહેવાયું છે કે…
“यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।”
અર્થાત્, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.

રાષ્ટ્રીય સર્વપ્રથમ - સર્વોપરી ના ભાવ સાથે સતત ભારતીય જનતા પાર્ટીમાં સૌનું માર્ગદર્શન કરતા અને ગુજરાત સહિત સમગ્ર દેશની લાખો દૂધ ઉત્પાદક મહિલાઓના હિત માટે કાર્યરત દૂધસાગર ડેરી અને અમૂલ ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીના સહધર્માચારીણી શ્રીમતી પારુલબહેનના પવિત્ર સમર્પણભાવને વંદન કરવાના સંદર્ભે આદરણીય બહેનશ્રીને રક્ષાસૂત્ર અર્પણ કરી, તેમના હેતપૂર્વકના આશીર્વાદ સાથે “નારી શક્તિ વંદના કરી. પાર્ટીના પુરુષ કાર્યકર્તાઓ જ્યારે સંગઠન અને સમાજસેવાના કાર્યમાં સતત વ્યસ્ત રહે છે, ત્યારે તેમના પરિવારની બહેનો પણ પડદા પાછળ રહીને જે સહયોગ અને સમજણ આપે છે, તે પણ સંગઠનની શક્તિનો મહત્વનો ભાગ છે. આપ બહેનોના આ યોગદાનને હૃદયપૂર્વક વંદન અને અભિનંદન

નારી શક્તિના સન્માન, સ્વાભિમાન અને સશક્તિકરણ માટેનો આ સંકલ્પ સતત આગળ વધારવાનો નિર્ધાર કરીએ. 🇮🇳🙏

નારી શક્તિ – રાષ્ટ્ર શક્તિ!
વંદે માતરમ્! 🇮🇳

Ashok Chaudhary

01/09/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીની વિશેષ ઉપસ્થિતિ! 🚩

બેચરાજી ખાતે આયોજિત મહેસાણા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જી ઉપસ્થિત રહી જિલ્લાના હોદ્દેદારો સાથે સંવાદ કર્યો તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું.

સંગઠનની શક્તિ, કાર્યકર્તાઓની નિષ્ઠા અને જનસેવાના સંકલ્પને વધુ પ્રબળ બનાવતી આ વિશેષ ક્ષણો...

નિહાળો આ યાદગાર ક્ષણોની ઝલક! 📸🚩

BJP Gujarat Jagdish Vishwakarma Bhupendra Patel Harsh Sanghavi Ratnakar Girish Rajgor Shubham Shah Prince Yadav 🇮🇳 Natuji Thakor
Bhagaji T Thakor Kamal Patel Vadnagar Rushikesh Patel Rajendra d chavda Mla Sukhaji Thakor Kiritbhai Patel (मोदी का परिवार)
Mukesh Patel Dr Bharat Dangar

Address

Unjha
384170

Telephone

+919825325808

Website

Alerts

Be the first to know and let us send you an email when Nilesh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nilesh Patel:

Shortcuts

Share