કોળી સમાજ સંગઠન ગુજરાત

  • Home
  • India
  • Una
  • કોળી સમાજ સંગઠન ગુજરાત

કોળી સમાજ  સંગઠન ગુજરાત સુવાલિયા,તાલપડા,ઘેડિયા,ઠાકોર,કોળી પટ?

સત્તા માં રહેલા કોળી સમાજ ના નેતાઓ પોતાના સમાજ દીકરાને ગેરકાયેસર ટોર્ચર કરે તોય ચૂપ ચાપ બેઠા છે.... શું કારણ ખાલી મત માટ...
30/03/2026

સત્તા માં રહેલા કોળી સમાજ ના નેતાઓ પોતાના સમાજ દીકરાને ગેરકાયેસર ટોર્ચર કરે તોય ચૂપ ચાપ બેઠા છે.... શું કારણ
ખાલી મત માટે ઉપયોગ કરતા જ આવડે છે? #કોળીસમાજ
#ઠાકોર_સમાજ_શિક્ષણ_સમિતિ #કોલીસમાજશિક્ષણ

આજે અમારી અને કાલે તમારી દીકરી હશે ...આ સરકાર તોમકદારો ને કેમ સાવરે છે.આ વિષય ખરેખર ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. દીકરીઓન...
12/03/2026

આજે અમારી અને કાલે તમારી દીકરી હશે ...આ સરકાર તોમકદારો ને કેમ સાવરે છે.

આ વિષય ખરેખર ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. દીકરીઓની સુરક્ષા એ માત્ર એક પરિવારનો નહીં, પણ સમગ્ર સમાજનો પ્રશ્ન છે. જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે સામાન્ય નાગરિકના મનમાં આક્રોશ અને અસુરક્ષાની ભાવના જન્મે તે સ્વાભાવિક છે.
​સમાજમાં ન્યાય પ્રણાલી પ્રત્યેનો ભરોસો જળવાઈ રહે તે માટે ગુનેગારોને કડકમાં કડક અને ઝડપી સજા મળે તે અનિવાર્ય છે. "ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે" (Justice delayed is justice denied) -

#કોલીસમાજશિક્ષણ #ઠાકોર_સમાજ_શિક્ષણ_સમિતિ #

યુવા કોળી એકતા સંગઠન ગુજરાત પ્રોફેસર Baldevji Rathod અને જીગ્નેશ મેવાણી નો ખુબ ખુબ આભાર માને છે કે તેમણે આ મુદ્દો ગ્રહ મ...
25/02/2026

યુવા કોળી એકતા સંગઠન ગુજરાત પ્રોફેસર Baldevji Rathod અને જીગ્નેશ મેવાણી નો ખુબ ખુબ આભાર માને છે કે તેમણે આ મુદ્દો ગ્રહ માં ઉઠાવ્યો.. બાકી આટલા મોટા અન્યાય જેનો સૌથી વધુ ભોગ તો સૌથી મોટો કોળીઠાકોર સમાજ છે પણ એક સમાજના નેતા દ્વારા ગ્રૃહ માં રજૂઆત કરી નહીં.
કોળી ઠાકોર સમાજ એ હવે વિચાર કરવો પડશે કે નેતૃત્વ એવું જોવે જે શિક્ષણ ના મુદ્દા ઉપર ભાર મૂકે એવા નેતૃત્વ ને સાથે લે ફક્ત શિક્ષણ ની વાતો કરવાથી શિક્ષણ નહીં આવે આવા મુદ્દે લડવું પડશે.
#કોલીસમાજશિક્ષણ #ઠાકોર_સમાજ_શિક્ષણ_સમિતિ

આજરોજ ઉના ખાતે શ્રી ઉના - ગીરગઢડા તાલુકા સમસ્ત કોળી સમાજ તેમજ કોળી સેના - ઉના આયોજીત સમુહ લગ્ન મહોત્સવ માં હાજરી આપી જ્ય...
08/02/2026

આજરોજ ઉના ખાતે શ્રી ઉના - ગીરગઢડા તાલુકા સમસ્ત કોળી સમાજ તેમજ કોળી સેના - ઉના આયોજીત સમુહ લગ્ન મહોત્સવ માં હાજરી આપી જ્યાં દીપાબેન બાંભણીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અને મારા પરમમિત્ર એવા જયસુખભાઇ બારૈયા, ચેતનભાઈ, નવનીતભાઈ, દેવેન્દ્ર ભાઈ, પ્રવીણભાઈ,ભાવેશભાઈ, વિજયભાઈ,
તેમજ દિવ્યેશભાઈ સોલંકી પણ ઊપસ્થિત રહ્યા હતા.
#ઠાકોર_સમાજ_શિક્ષણ_સમિતિ #કોલીસમાજશિક્ષણ

આજ રોજ ઉના તાલુકાના રાજપરા મુકામે *શ્રી સમસ્ત કોળી સમાજ રાજપરા* દ્વારા 56માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું 🙏 સરસ મજા...
08/02/2026

આજ રોજ ઉના તાલુકાના રાજપરા મુકામે *શ્રી સમસ્ત કોળી સમાજ રાજપરા* દ્વારા 56માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું 🙏 સરસ મજાનું આયોજન બદલ *કોળી સમાજ રાજપરા સમિતી ના આયોજક વડીલો, આગેવાનો અને યુવાનો ને ખૂબ ખૂબ અભિનંદન*🙏
#કોલીસમાજશિક્ષણ #ઠાકોર_સમાજ_શિક્ષણ_સમિતિ

ઉના તાલુકા ના માણેકપુર ગામે સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન માં ઉપસ્થિત રહી ને નવદંપતીઓને આશીર્વાદ પાઠવી, માણેકપ...
06/02/2026

ઉના તાલુકા ના માણેકપુર ગામે સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન માં ઉપસ્થિત રહી ને નવદંપતીઓને આશીર્વાદ પાઠવી, માણેકપુર ગામમાં સમૂહ લગ્ન નું સુંદર આયોજન બદલ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
#કોલીસમાજશિક્ષણ

કોળી સમાજ સંગઠન પેજ મા નવા ફોલોઅર્સને અભિનંદન! આપ સૌ પણ સાથે જોડાવ અને સમાજની અને યુવાનોની  એકતા વધારો.Devraj Live, Nimi...
06/02/2026

કોળી સમાજ સંગઠન પેજ મા નવા ફોલોઅર્સને અભિનંદન! આપ સૌ પણ સાથે જોડાવ અને સમાજની અને યુવાનોની એકતા વધારો.Devraj Live, Nimisha Purani, Pankaj Mer, Ramesh Dabhi, M R Solanki, Rajubhai Chudasama, Nagar Makwana, Mahesh Dabhi, Mer Paresh, Thakor Saileshji, Dharmik G Senjani, Satyam Rakholiya, Dipak Ninama, Raju Parmar Koli, Mahesh Shiyal, Jenti Solanki, Rames Dasodiya, Dilip Kaklotar, Laxman Singh, Lakhabhai Chudasama, Rajesh Dhamecha, Raviraj Sinh Gohil, Desai Nalini, Arun Patel, Lambariya Bk, Ghansyam Vasani, Dinesh D Makwana, Ashvin Rathod, Pankaj Shiyal, Baraiya Pravin, Jesal Chauhan, Ambaram Kamejaliya, Alkesh Makwana, Ramesh Chauhan, Mukesh Bhai Mukesh Bhai, Mahesh Rathod, Shailash Baraiya, Mehul Korat, મકવાણા. નાગજી, Haresh Sarvaiya, ભરત ગોસવામી, Vala Shaktishih, Kamleshbhai Chavda, BorsiyaRk BorsiyaRk, Ravji Bhil, Ramani Mukeshh, Mayur Mevada, Amit Dhapa, Bhavesh Chauhan, દીલીપ કાણેતરા

30/01/2026

આસે પરસોત્તમભાઈ સોલંકી #કોલીસમાજશિક્ષણ

30/01/2026

આદર્શ સમાજનું ઉદાહરણ પૂરું પાડતા યુવા કોળી એક્તા, કોલી સમાજ ગુજરાત, અખિલ ભારતીય કોલી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. #કોલીસમાજશિક્ષણ

28/01/2026

#કોલીસમાજશિક્ષણ

અભિનંદન 💐💐💐 #ઠાકોર_સમાજ_શિક્ષણ_સમિતિ  #કોલીસમાજશિક્ષણ
24/01/2026

અભિનંદન 💐💐💐
#ઠાકોર_સમાજ_શિક્ષણ_સમિતિ #કોલીસમાજશિક્ષણ

Address

UNA
Una
362560

Website

Alerts

Be the first to know and let us send you an email when કોળી સમાજ સંગઠન ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category