mital patel

mital patel District Women Secretary Aam Admi Party Umreth

111- ઉમરેઠ વિધાનસભાના અને આમ આદમી પાર્ટી માં વર્ષો થી સેવા આપનાર એવા સન્માનનીય શ્રી મિત્તલબેન પટેલ દ્વારા આમ આદમી પાર્ટી...
20/09/2022

111- ઉમરેઠ વિધાનસભાના અને આમ આદમી પાર્ટી માં વર્ષો થી સેવા આપનાર એવા સન્માનનીય શ્રી મિત્તલબેન પટેલ દ્વારા આમ આદમી પાર્ટી ની વિચારધારા ને ઉમરેઠ વિધાનસભા માં જન જન સુધી પહોંચાડવા હેતુ સર જનસંવાદ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખુબજ મોટી સંખ્યા માં લોકો એ પાર્ટી ની વિચારધારા ને મિત્તલબેન ના શબ્દો દ્વારા શાંભળી અને પ્રભાવિત થયા હતા,
જનસંવાદ દરમ્યાન મિત્તલબેન દ્વારા ભ્રસ્ટાચારી અને બેલગામ અહંકારી સરકાર વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા,
મિત્તલબેન જેવા શિક્ષિત, સેવાભાવી અને પ્રામાણિક યોદ્ધા જ આમ આદમી પાર્ટી ની ઓળખ છે.


ઉમરેઠ વિધાનસભા માં આમ આદમી પાર્ટી નાં પેમ્પ્લેટ વિતરણ
19/09/2022

ઉમરેઠ વિધાનસભા માં આમ આદમી પાર્ટી નાં પેમ્પ્લેટ વિતરણ

આમ આદમી પાર્ટી માં જોડાવા માટે મિસ કોલ કરો 9700297002
09/09/2022

આમ આદમી પાર્ટી માં જોડાવા માટે મિસ કોલ કરો
9700297002

Address

Umreth
Umreth
388220

Telephone

+919316465166

Website

Alerts

Be the first to know and let us send you an email when mital patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to mital patel:

Share

Category